👏 નેશનલ હેરાલ્ડને ફરીથી જાગૃત કરનાર સંપાદક નીલાભ મિશ્ર 👏
👉 નેશનલ હેરાલ્ડનું નામ તો સાંભળ્યું છેને સૌએ કે પછી એ માત્ર શબ્દો જ છે !!!
આ નેશનલ હેરાલ્દની સ્થાપાના કરી હતી જવાહરલાલ નેહરુ એ
એ પછી ભુલાઈ ગયું
એને નવે સારથી લોક્પ્ર્કાશમાં આણ્યું નીલાભ મિશ્રએ !!!
એમનું અવસાન થઇ ગયું છે
એ કદાચ કોઈને ખબર ના પણ હોય
પણ આનેશ્ન્લ હેરાલ્ડ અને નીલાભ મિશ્ર વિષે મને લખવું ઉચિત લાગ્યું એટલે લખું છું
👉 નેશનલ હેરાલ્દની સ્થાપના ૧૯૩૮ માં શ્રી જવાહરલાલ નેહરુએ કરી હતી
આ એજ છાપું છે જેને કારણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને અદાલ્ત્નમાં એમના દર્શન કરાવ્યાં હતાં !!
આ નેશનલ હેરાલ્ડને પુનર્જન્મ કરાવનાર હતાં શ્રી નીલાભ મિશ્ર
જેમનું ગઈકાલે એટલેકે શનિવારે સવારે ૭.૩૦ વાગે ચેન્નાઈની એપોલો હોસ્પીટલમાં નિધન થઇ ગયું
તેઓ ૫૭ વર્ષના હતાં !!!
એ યકૃતની બીમારી સામે ઝઝુમતા હતાં !!!
👉 એમની આ બીમારીને કારણે એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં
પણ ત્યારે ખબર પડી કે એમના બાકીના અંગોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું છે !!
👉 નીલાભ મિશ્રના પરિવારમાં એમની મિત્ર અને પાર્ટનર કવિતા શ્રીવાસ્તવ , ભાઈ શૈલોજ કુમાર ,ભાબી સુધા અને ભત્રીજી નાવાશા છે !!
👉 નેશનલ હેરાલ્ડ નાં સહયોગી નવજીવન અને કોમી આવાજને ડીજીટલ ફોરમેટમાં વેબ્સાઈટમાં બનાવ્યું
નેશનલ હેરાલ્ડનાં એડિટર ઇન ચિફ બનતાં પહેલા ઘણા વર્ષો સુધી આઉટલૂક હિન્દીના સ્માંપદ્ક તરીકે નીલાભ મિશ્રએ અમુલ્ય સેવા આપી હતી !!!
👉 દિલ્હી યુનીવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રીલેનાર નીલાભ મિશ્ર
શરૂઆતમાં નવભારત ટાઈમ્સ સાથે પોતાના ગૃહ નગર પટણાથી કરી હતી
ત્યાંથી એ રાજસ્થાન જતાં રહ્યાં….
ત્યાં એમણે ન્યુઝ ટાઈમ જયપુર સંવાદદાતાનાં રૂપમાં કામ કર્યું હતું
એમણે ઇસવીસન ૧૯૯૮માં ઈનાડુ ટીવી પણ શરુ કરાવેલું !!!
👉 આમ જન્મે અને કર્મે પત્રકાર એવાં શ્રી નીલાબ મિશ્રના જવાથી
પત્રકાર જગતને મોટી ખોટ પડી છે ……
એમનું પ્રદાન સદાય અવિસ્મરણીય જ રહેશે !!!
કેટલાંક પત્રકારોએ એમને ગુરુ માનવા જોઈએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલી ગણાશે !!!
પત્ત્રકાર જગત ઘેર શોકમાં છે !!!
👉 સત્યતાનાં આગ્રહી એવા કર્મઠ નીલાભ મિશ્રના આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ લોકહૃદયની પ્રાર્થના !!!
——— જનમેજય અધ્વર્યુ
🌼🌷🌼🌷🌼🌷🌼🌷
Leave a Reply