ઇતિહાસનું એક પાનું
મોંગોલિયાનું નામ સાંભળ્યું છે ને!!!
એનો એક લડવૈયો હતો
નામ છે એનું —— ચંગીઝખાન
એણે સમગ્ર એશિય જીત્યું હતું
ભારતને પણ નેસ્તનાબૂદ કર્યું હતું ઘણીયવર!!!
ભારતને લૂંટયું હતું
ઘણું તોડ્યું હતું…..
એટલેજ એ ક્રૂર અને ઘાતકી ગણાયો!!!
ઘણી કત્લેઆમ કરી હતી એણે !!!!
પણ એ બુદ્ધિશાળી લાડવૈયો હતો
હવે તમે જે નથી જાણતાં તે જણાવું છું તમને
એ માનતો હતો કે
જો દુષમનોને ખતમ કરતાં હોય
તો એમનાં શસ્ત્રો પહેલાં ખતમ કરો
તો દુષમનો આપોઆપ ખતમ જઇ જશે
આ એની સોચ એણે અખત્યાર કરી
અને અગણિત દુષમનોને ખતમ કર્યાં હતાં!!
આને કહેવાય બુદ્ધિ…… ક્રૂરતા નહીં!!!
બીજી એક વાત——-
ભારતમાં જ બનેલી ઘટના છે
તેની સામે એકવાર વિશાળ સેના હતી
તેને લાગ્યું કે અહીં જીતવું અશક્ય છે
તે એક ચાલ ચાલ્યો…..
ભાગી છૂટવાનું નાટક કર્યું
સાનિકોએ એનો પીછો કર્યો!!!
એકદમ અચાનક તે ઘોડા પરથી પાછો ફર્યો
અને અસંખ્ય બાણવર્ષાથી એણે પાછળ પડેલા સૈન્યદલનો ખાત્મો કર્યો
આવું તેણે ઘણીવાર કર્યું!!!
પછી જ તેણે દુષમન સેના સાથે રીતસરનું યુદ્ધ કર્યું
અને દુષમનસેના સામે એ જીત્યો
યુદ્ધ આમ જીતાય
સંખ્યાબળ મહત્વનું નથી ….. કુનેહ મહત્વની છે !!!
આજ કારણે એ સમગ્ર એશિયાનો અધિપતિ બનયી!!
આ વાત જ મહત્વની હોય છે દરેક યુદ્ધમાં!!
અને તો જ જંગ. જીતાય!!!
.
—————– જનમેજય અધવર્યું
💐💐💐💐💐
Leave a Reply