ચીની સંત
👉 એક ચિની સંત બહુજ વૃદ્ધ થઇ હતાં હતાં
જ્યારે મૃત્યુનો સમય નજીક આવ્યો, ત્યારે તેમણે તેના બધા શિષ્યો
તેમનો ઉપદેશ સાંભળવા અને અને અંતિમ પ્રણામ કરવાં એકત્રિત થયાં
એમણે કોઈ ઉપદેશ તો ના આપ્યો
પણ એમણે મોં ખોલીને માત્ર એટલું જ પૂછ્યું
જુઓ આમાં દાંત છે કે નહીં !!!!!’
શિષ્યોએ ઉત્તર આપ્યો —— એક પણ નહીં !!!!
બીજીવાર એ સંતે પાછુ મો ખોલ્યું અને પાછું શિષ્યોને પૂછયુ
“જરા જુઓ તો આમાં આમાં જીભ છે કે નહીં !!!!”
બધાં શિષ્યોએ એક જ સ્વરમાં ઉત્તર આપ્યો ——- હા ……. છે !!!!
તેમણે ઉપદેશ આપી ન હતી, તેમણે તેમના મોં ખોલ્યું અને અનુયાયીઓ પૂછવામાં,
જુઓ તે તેના દાંતમાં શું છે? શિષ્યોએ જવાબ આપ્યો – એક
પણ નહીં
સંતે ફરીથી પૂછ્યું ——
સારું રજ વાત મને બતાવો
” જીભ જન્મથી જ હતી મૃત્યુ સુધી સાથે જ રહેલી હોય છે
દાંત પછી આવ્યાં અને પહેલાં જતાં રહ્યાં આનું શું કારણ ?”
અપ્ર્શ્નનો જવાબ તો કોનાથી ય ના અપાયો
સંતે કહ્યું ——
” જીભ કોમળ હોય છે
એટલે એ ટકી રહી
દાંત કઠોર હતાં એટલે એ પડી ગયાં !!!!
👉 મારો એક જ ઉપદેશ છે કે ====
“દાંત જેવાં કઠોર ના બનો —–
જીભની જેમ મુલાયમ રહેતાં શીખો !!!!”
આટલું કહીને એ સંતે હંમેશને માટે આંખો મીંચી દીધી !!!!
——– જનમેજય અધ્વર્યુ
💐💐💐💐💐💐💐
Leave a Reply