સંબંધ આ તકલાદી બન્યા હવે
સ્વાર્થના સગાં તકવાદી બન્યા હવે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ભીનાશ ભીતર સધી પહોચીં જ ક્યાં છે?
આતો બહાર નો બનાવટી દેખાવ જ્યાં છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ઈચ્છાઓ બધી પૂરી કયાં થાય છે.?
અધૂરી ઈચ્છાના ડંશ લઈ જીવવાનું છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
મારી વેંણીના ફૂલ તારા માટે જ
હવે આ ઉજાગરા પણ તારા માટે જ.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
યાદો કો ગલે લગાકે,
ઝખ્મો કો પી લેને દો.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply