ગાલગાગા ગાલગાગા ગાલગા
નાથ બોલી તે ઉપર આવી ગયું,
ખાતરી થઈ ત્યાં નજરઆવી ગયું.
વાત માડું છું , પહેલા બેસતો,
પાંપણે સોણું અસર આવી ગયું.
આવકારો આંગણે આપું તને,
જાત ભૂલી આવ, દર આવી ગયું .
ઈશ તારી બંદગી કરતા હવે,
હોઠ પર આજે જ વર આવી ગયું
ફલની ફોરમ મહેંકે બાગમાં,
સાથ કાજલ ચાલ,ઘર આવી ગયું
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply