તારું નામ
જડાવ હીરાનો હારના માંગું .
નામાંગું નિશાની તારા પ્રેમની.
સાજન તું મારો હીરો જીવનનો,
આ નંગ લઈ શું કરુ ?
સજાવુ?
ના !
મારા મનમંદિર માં સ્થાપી મેં,
પ્રેમ મુર્તિ તારા નામની.
કવન ને જીવન સજાવ્યું,
બસ , તારા સ્નેહને પ્રેમથી.
નંગને હીરાથી અણમોલ..
તારુ નામ …
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply