હાયકુ
1)
મન તરસે
વ્યથા કોને જણાવું
સૌ રડે સ્વાર્થે?
2)
ખીલી વસંત
પ્રેમ મેધધનુષી
સંગાથી સાથ.
3)
શ્ર્વાસો ભર્યા
ઉછીના , જીવનમાં
હિસાબ કર્યો?
4)
મનન મને
કરુ રાજ કેમરે
ઉધાર હૈયુ.
5)
શબ્દો પહેર્યા
તટસ્થ બન્યા, કેન્દ્રે
હૈયા ધારણ.
6)
જલસા કર્યા
અંતે હિસાબ, ભુલ્યા
કર્મ આધિન
કાજલ
કિરણ પિયુષ શાહ
29/04/17
Leave a Reply