(edited)
(2-a)
શમણાની ઈમારત હવે ચણી લઉ તો કેમ ?,
દુનિયાદારીની ચાદર હવે વણી લઉં તો કેમ ?
શાસ્ત્રો _ઉપનિષદ વાંચી પંડિત થયા સહું,
હૂ પણ અ નુભવની કથા થૉડી ભણી લઉં તો કેમ ?
કમાણી કરી રૂપિયા ની તિજોરીઓ ભરી બહું,
ફેલાયેલી સ બંધોની વસંત હવે લણિ લઉ તૉ કેમ ?
સંસાર મા નવરાશના મળી આ દૌડધામ કરી,
ફુરસદ પંળોજણ જ ટાળવા દઉં તૉ કેમ ?
.
હરખફદુડી કાજલ જલ” વ્હાલની હેલીની ચાહક,
લાગણીઓ નો ઢાળે મને તેમ ઢળવા દઉં તો કેમ .
“કાજલ”
કિરણ પિયુષ શાહ
02/04/17
Leave a Reply