શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિ

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

તા.27 નાં રમેશ પારેખનો જન્મદિન છે

ર.પા. ની પુણ્યતિથિએ લખેલ કવિતા

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિ

આજે ર.પા. નો શબ્દવાસ થયો તો

ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો
આજે ર.પા. નો શબ્દવાસ થયો તો

વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને
આભ જેવો એ પાછો આકાશ ગયો તો

એ છલકતી નદી અને શબ્દ છે સાગર
પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો

૬ અક્ષરનાં નામને ચાહ્યોતો અઢી અક્ષરે
પ્રેમ પણ પછી એની વાહે લાશ થયો તો

એ ના સમાયો ને ના સમાવાનો શબ્દકોષે
શ્રદ્ધાંજલિમાં તોય બકવાસ થયો તો

જીવતો તો ર. પા.ને જીવતો રહેશે સદા
મોત તારો જોને કેવો રકાસ થયો તો

~ મિત્તલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.