ચાલો, સૌ ઓક્સિજનનું વાવેતર કરીએ

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

ચાલો, સૌ ઓક્સિજનનું વાવેતર કરીએ
વૃક્ષો થકી પક્ષીનારાયણનું ફરી ઘર કરીએ

પૃથ્વી બચશે જળ, જંગલ, જમીન રક્ષાથી
જાનવરોનાં અભયદાનથી કલરવ કરીએ

‘પૂંછ’ હશે તો જ રહેશે આ વિશ્વમાં ‘મૂંછ’
સહઅસ્તિત્વનો સિદ્ધાંત સાકાર કરીએ

યોગ, ધ્યાન, આયુર્વેદ આવકારીએ ફરીથી
સનાતન સંસ્કૃતિનું પુન:સ્થાપન કરીએ

આવનારી પેઢીને આપીએ સંસ્કાર વારસો
ગાય, ગંગા, ગીતા, ગાયત્રીથી સભર કરીએ

~ મિત્તલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.