“પ્રસ્તાવ”

જરા પાછળ ફરીને જોઉં છું..
તો એ દૃશ્ય દેખાય છે..
જ્યારે
પહેલીવાર અમે રૂબરૂ મળ્યા હતા..
(મધ્યસ્થી કરનાર મિત્રના ઘરે)
વાતચીતના દૌર વચ્ચે
સાવ સહજતાથી
એમણે કહ્યું કે..
“શું તમને અડધી ચા ચાલશે?”
મેં ક્ષણનો ય વિલંબ કર્યા વગર
એમના આ “પ્રસ્તાવ”નો સ્વીકાર કર્યો.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.