સરિતા કિનારે…ચાંદની રાતે. ….

Kiran Piyush Shah 'Kajal' - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

સરિતા કિનારે…ચાંદની રાતે…
તારા મઢેલ રાતે જળના પ્રતિબિંબ સંગાથે..
વાય વાયરો મંદમંદ શીત શીત ..
થઇ ત્યાં આજ સ્વ ની સ્વ સાથે મુલાકાત.
વિચારો ઉલ્ઝનો જાણે વિલીન.એક આહલાદક અનુભવ .
બસ ઉતરી ગયો થાક દિવસ નો. તાજગી વ્યાપી તન મન માં…
ચાલતા ચાલતા એક નામ સ્મરણ ને..
ખોવાઇ ગઇ ખુદ માં ઓગળતા..
‘કાજલ’ એ નદી નો કિનારો..
મંદમંદ વાયરો ..જળ માં પડતા પ્રતિબિંબ ..
એ પ્રતિબિંબ સાથે ભળતુ મારું પ્રતિબિંબ.
ને આજ સ્વ ની મુજ સાથે મુલાકાત..આજ બહુ દિવસે થઇ..
ખુદ થી ખુદ ની મુલાકાત…

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.