મન મુકી તારા પર વરસવાનું

Kiran Piyush Shah 'Kajal' - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

મન મુકી તારા પર વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય.
તારા જ રંગે રંગાવાનું મન થાય..
ને પછી, તારામાં જ ભળી જવાનું મન થાય..
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
ને મારું તારે કારણે જ મને જીવવાનું મન થાય..

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.