-
રસ્તો બતાવી જા
નથી ગોકુળ મથુરામાં ક્યાંય ગોવાળૉ, ના મીઠૉ બંસરીનો નાદ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બંધ પલકો માં છુપાયેલ સ્વપ્નો નો સાગર
બંધ પલકો માં છુપાયેલ સ્વપ્નો નો સાગર. પળવાર પણ ન દૂર થાય આ સ્વપ્નો ની કતાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રસ્તા વચમાં જાળું હતું
અંજાન ડોલતું મસ્ત હતું મંડરાતા ભમરાને નજર હતું ફેલાતા રંગોનું ટોળુ હતું એ બસ ભુલાવાનું ઝહેર હતું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બળબળતા મધ્યાને
એક વિસામા ની શોધ. અગ્ન વરસાવતા ગ્રીષ્મ માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રાતમાં બિડાય જેમ પોયણી
પ્રેમમાં તકલીફ ઘણી, ને એટલી મજા અલગ જડી દુઃખમાં રહેતી કોરી આંખો, સુખ મળતા ખુબ રડી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બંધ હોઠો એ કહેલ વાત તમે
બંધ હોઠો એ કહેલ વાત તમે. બંધ આંખો એ કહેલ વાત તમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રાતના સપનાંઓ…
રાત સાથે પ્રીતી કરી તેની આગોશમાં સમાઈ ગઈ આંખને કાબુમાં રાખી પણ સપના લલચાવી ગયા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ભુલભુલામણી
‘કાજલ’ ચક્કરાવે ચડી આ ભુલભુલામણી દુનીયા ની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રમે ચાંદો સૂરજ નભે
આભે થી નીતર્યાં, આ નીરની રેલમછેલ, સખી તું …દે તાળી હૈયે હૈયું અભડાવવા, કરે ઝાઝું જો જોર સખી, તું …દે તાળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મન ગોકુલ મન જ વ્રજમંદિર
મન ગોકુલ મન જ વ્રજમંદિર મન કુષ્ણ મન જ રાધા ગોપી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રૂપ કેવું ઘેલું લાગે
રૂપ કેવું ઘેલું લાગે એ મને સમજાઈ ગ્યું ચાર ધોળા વાળ જોયાને આ મન મુંઝાઇ ગ્યુ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બાવળ બની ને ઉગી હતી
સ્વપના ની વેલ વીટળાઇ હતી. હર કેડી બની ગઇ વાદળીયુ વાત વાદળી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રાતે સપનાં વેચ્યાં
તડકો વેચવાં નીકળ્યો . પીળો ચટ્ટાક બહુ ગમ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મન મુકી તારા પર વરસવાનું
મન મુકી તારા પર વરસવાનું મન થાય.. ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રાત આભ
આખરે સવાર જીતી ગઈ. હવે ચાંદ આવે કે જાય અજવાશને શું ફર્ક પડવાનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ભીતી ડરાવે હંમેશ
હર હંમેશ એક જ વાત મન માં ..તે શુ કેશે? અધઁ જીંદગી જીવ્યા ખુટી વાટ તો પણ ..તે શુ કેશે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રસ્તામાં એક પથ્થર
પણ સાંભળનારા બધાંય હસી પડ્યા, શું માંગણી ખોટી હતી ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હાયકુ | પ્રીત વિજોગ
પડોશી મારા અલબેલા હજારા ખબરપત્રી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૌનના બરફ યુગનો અંત આવ્યો
નવો ફણગો ફૂટતો રહ્યો. ને એ યાદ જડ નાખતી રહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નિત્ય નિરખુ સતત આ શહેર
નિત્ય નિરખુ સતત આ શહેર. સતત ભાગતુ જાગતુ આ શહેર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૌસમ વિના
શરમને તો લજામણી પણ સાચવે છે ખોટું કર્યાના ભાર હેઠળ શરમાઈ જાશું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
પગરવ થયો તમારો મારા જીવન માં
શ્ર્વાસો નુ બંધન તેના શ્ર્વાસો સાથે મારા જીવન માં. હર આશ એક નામ સાથે મારા જીવન માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મારા હકથી વધારે
અહી જન્મતો દરેક જીવ માના પેટે થી ભલે શરીર ત્યજતા આત્મા ગમન જુદા જુદા હોય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel