ભગવાન વિષ્ણુના દસ અવતારો

૧ | મત્સ્ય અવતાર
સતયુગ મીન, માછલી મનુને પૂર/વાવાઝોડાથી બચાવવા

૨ | કુર્મ અવતાર
સતયુગ કાચબો સમુદ્રમંથનમાં મંદરા પર્વતનો ભાર ઉંચકવા

૩ | વરાહ અવતાર
સતયુગ ભૂંડ હીરણાક્ષથી પૃથ્વીને બચાવવા

૪ | નૃસિંહ અવતાર
સતયુગ મુખ: સિંહ; ધડ: મનુષ્ય હિરણ્યકશિપુનો વધ/પ્રહલાદની રક્ષા

૫ | વામન અવતાર
ત્રેતાયુગ નાનું મનુષ્ય સ્વરૂપ બલિવધ

૬ | પરશુરામ અવતાર
ત્રેતાયુગ બ્રામ્હણ-ક્ષત્રીય રાજા કાર્તવીર્ય અર્જુન તથા સેનાનો વધ

૭ | રામ અવતાર
ત્રેતાયુગ મનુષ્ય -મર્યાદા પુરુષોત્તમ રાવણ અને બીજા રાક્ષસોનો વધ

૮ | કૃષ્ણ અવતાર
દ્વાપરયુગ મનુષ્ય -પૂર્ણ પુરુષોત્તમ કંસ/શિશુપાલ/કૌરવો તથા બીજા રાક્ષસોનો વધ

૯ | બુદ્ધ અવતાર
દ્વાપરયુગ મનુષ્ય અહિંસાની સ્થાપના

૧૦ | કલ્કી અવતાર
કળીયુગના અંતમાં થશે સફેદ ઘોડા પર બિરાજીને ખુલ્લી તલવાર સાથે નું સ્વરૂપ હશે દુષ્ટો નો નાશ કરવા

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.