Gujarati Poetry

તાન્કા | રબરબેન્ડ

રબરબેન્ડ
ખેંચાય જીંદગી કૈ
તુટયો છેડો
થપ્પડ પડી જયાં
સમય સ્થંભીત જ.

ટપાકા ગણ્યા
આમ જીવનભર
વડા વાતો ના
હયાઁ ફયાઁ ચયાઁ ત્યાં
જીવન સમાપ્ત જ.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.