Gujarati Poetry

તાન્કા | રંગ ચઢયો

રંગ ચઢયો
રાધેશ્યામ નામનો
કે ઉતારવો.
એકાકાર થૈ ગઈ.
હરિ તારી પ્રિતમાં.

ગુલાલ ઉડે
કાન્હા, તારી પ્રિતનો
ધેલું વૃદાંવન .
લીલા રચાવી વનમાં.
ધૈરેયા સંગ મસ્તીમાં.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.