-
ગમતી બધી ક્ષણો
રસ્તાઓ મળતાં જશે જેને સમજણ સાથે પ્રીત છે ઘીરજ સાથે શોધખોળ મહી સધળું મળતું જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રાજકુમારી એક પ્યારી
પ્રિયદશઁની ની નીડરતા.. મુખ પર છલકે તેજ જાણે સુયઁ નુ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક -સુખ નો સુરજ
મારી હથેળી માં સમાયું વિશ્વ મારું, વેઠા એ ગણાય દિવસો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ખુલ્લા બારણાં સામે…
ચોંકી ! જનેતર એક પળ આકળ વિકળ ભૂલી સઘળું, ફરી શરૂ દાણાની હેર ફેર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
અછાંદશ – યાદ
યાદ કોને કહેવી ? સાથે કરેલી વાતો ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક -મન મોહયું..
સાંવરીયા તારી પાધલડી એ મારુ મન મોહયું, તારી આ કસુંબલ આંખડી એ મારુ મન મોહયું. #sarjak #poets #geet #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
તાન્કા – મેધ વરસે
પણઁ બદલે પ્રકૃતિ,રંગ જુદો ચુંદડી ઓઠી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૃગજળ જેવા સપના
પાપ પુણ્યના લેખાજોખા કર્યા કરે ચિત્રગુપ્ત, આખરતો તારા કર્મોનો હિસાબજ કારણમાં છેં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
આવ્યો અણધાર્યો વાયરો
આવ્યો અણધાર્યો વાયરો ને ધાર્યું કરી ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ક્ષિતિજ પાર રેખા ને
ક્ષિતિજ પાર રેખા ને આંબવા જો મન આતૂર બને તારૂં કાશ!યાયાવર પંખીની જેમ ઉડાન ચકચુર બને તારૂં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
યાદ આવે છે
આજ બાળકો નુ ખોવાયુ બચપણ… મોબાઇલ ટીવી માં ડુબયુ બચપણ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
ક્ષણોને પત્રમાં નહી લખાય
હાર જીતની વાતો પોકળ બધી સમજણ વિના સમજાય નહીં શંકાનાં બંધનમાં જકડાય નહિ, આ છે તારી ને મારી વાત #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મુજ માં રોપાતી
જીવન સંધ્યા ને બચ્ચા ના આગન… જીવન નો ક્રમ જ આ હંમેશ… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
-
-
ગગન આખું ભરી
નદી પર્વત હવે લાગે છે સૌ નાનાં બધા સુખ આભ સરખાં હોય ડેલીમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મૌજ માટે રોજ માણી
ઇશ તારી હાજરી જ્યાં ગીત ગુંજે પ્રેમના, વાત ભવભવ ની કહેવા જીંદગાની હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-