2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • જટાયુ છું, હું રાવણને અટકાવું  છું

    જટાયુ છું, હું રાવણને અટકાવું  છું

    આગિયો   છું  સૂરજને  પડકારું  છું મીણ  છું  ક્યાં અગ્નિને  ગણકારું છું

  • ભીંતોનું સુશોભન સુવિચાર છે

    ભીંતોનું સુશોભન સુવિચાર છે

    ભીંતોનું  સુશોભન  સુવિચાર છે, ઈમારતની   શોભા   પરીવાર છે.

  • જાત સાથે કરાર કરવો છે

    જાત સાથે કરાર કરવો છે

    કાચી સમજણને પાંખ ફૂટે તો, મૌનથી બસ પ્રહાર કરવો છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જ્યાં જીવતા ના કોઇએ

    જ્યાં જીવતા ના કોઇએ

    હું સમજ્યો હવે મારું અસ્તિત્વ કેટલે, માત્ર હવાનો પરપોટો હવા ગઈ તાણી … #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આ જીંદગી ના અજીબ રંગ

    આ જીંદગી ના અજીબ રંગ

    આ જીંદગી ના અજીબ રંગ દીઠા. સુખ દુખ ના અવિરત ચક્કર દીઠા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • જાત સમેટી અવસર ઉજ્વું

    જાત સમેટી અવસર ઉજ્વું

    મ્હોરાંને ઝળહળતું રાખી, સ્હેલું ક્યાં છે ખુદ્દને મળવું ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જોશીડો શોધી શક્યો

    જોશીડો શોધી શક્યો

    એક રેખાં જન્મની સાથે લખેલી કાયમી તોયે શોધે છે બધા જઈને હથેળી મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • અમારા ઘર નો દીવો

    અમારા ઘર નો દીવો

    સુયઁવંશી મહારાણી સિંહાસને બીરાજે ને, સાસ-સસુર, નણંદ કરે ઘરના કામ જીદગીભર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • જરી પાછું ફરી ને જોયું તો…

    જરી પાછું ફરી ને જોયું તો…

    પીએ છે તાપ કેસુડા ને,એનો દબદબો જોઈ, થયું કે, ખુદ્દને ઘડવા નોખા અજવાળા મળી ગ્યા છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જે શોધું છુ મુજને

    જે શોધું છુ મુજને

    મારા નાજોનખરાને હસતા હસતા જેલતો એ સીધો સાદો પણ નરબંકો એવો દિલદાર મળે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • રોજ ‘આઈ લવ મી’ બોલો ને

    રોજ ‘આઈ લવ મી’ બોલો ને

    આવશે નહિ રામ વારે ઘડીએ નૌકામાં સત્ય-પ્રેમ-કરુણાથી પગ ધોઇ લો ને #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner

  • અભિલાષા અંતિમ એટલી કે

    અભિલાષા અંતિમ એટલી કે

    અભિલાષા અંતિમ એટલી કે, અશ્રુ ઓ ના વહાવશો મારી પર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • છીપ મોતીની કણસ

    છીપ મોતીની કણસ

    લાલ-પીળા રંગ ઘોળીને નજરમાં સાંજની પીડા સરસ મેં સાચવી છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • હોય તારો સાથ તો

    હોય તારો સાથ તો

    ફેલાવો હાથ, ઈશ્વર મળશે બહુ સસ્તામાં. પ્રાર્થનાઓની શક્તિ જે માગતા ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આ ઉગતા સૂરજ ને સલામ

    આ ઉગતા સૂરજ ને સલામ

    સમય ની રાહ ન જોવો તે નહી જોવે તમારી રાહ.. વાત સમજનાર ને જાગનાર સૌ ને મારા સલામ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તું ભગવાનનાં પ્રમાણ જેવી છો

    તું ભગવાનનાં પ્રમાણ જેવી છો

    મુજ નાસ્તિકને બનાવ્યો પૂજારી તું ભગવાનનાં પ્રમાણ જેવી છો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner

  • જાતને પુરવાર કરવા

    જાતને પુરવાર કરવા

    અહિં ફરજની વેદી પર હોવાપણું હોમી અને, દીકરીને બાપનું ઘર પારકું કરવું પડે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જોઇ લે તું વરસાદ

    જોઇ લે તું વરસાદ

    તું જ્યારથી બોલે ગઝલ જેવું કશું ટહુકાની છે તાદાદ મારી આંખમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • અરે મનવા તારા દુખ

    અરે મનવા તારા દુખ

    અરે મનવા તારા દુખ ના દિવસો. કેમ ભુલી જાય છે રે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કાન્હાએ મોકલી ફ્રેન્ડશીપ

    કાન્હાએ મોકલી ફ્રેન્ડશીપ

    તું ગોળ ગોળ ફર્યા જ કરતો રે લોલ થાજે ડાઉનલોડ મારાંમાં જ રે લોલ #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner

  • ગમતા પડાવો પણ…

    ગમતા પડાવો પણ…

    મોટા થવાની વારતાઓ ના કરે કૂંપળના માટે પાંદડા પીળા પડ્યા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જો હું તારી સંગમાં

    જો હું તારી સંગમાં

    પ્રીયતમ વરસાદ થઈને નેહનો વરસી પડે તો વહેતી રહુ હુ મીઠા જળ તણું આસવ બની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • અધુરી રચના જેવી..

    અધુરી રચના જેવી..

    એકલી અટુલી… મારી જાત સાથે સંવાદ સાધતી.. હું આસ-પાસ થી અલિપ્ત થતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી

    ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી

    રહેવાં દેવી છે અડધી, આખી માંગવી નથી ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.