-
-
આભમા ઘેરાયા વાદળ
ના સમજો દિલની વાતો તો શબ્દમા લખીને કહીએ અમે મૌનના મોઘમ ઇશારા શબ્દે સજાવ્યા વિના છુટકો નથી
-
-
-
-
-
હિન્દુ ધર્મનું સાહિત્ય
સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
હિટલર અને મેજર ધ્યાનચંદ
ભારતના સ્ટાર હોકી પ્લેયર રહેલા મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારત સરકાર સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવે છે. ધ્યાનચંદ ભારતના ઇતિહાસનો એવો હિરો છે. જેને એડોલ્ફ હિટલર જેવો ક્રુર તાનાશાહ પણ સલામ કરતો હતો.
-
-
એક કવિતા “આટલું લખ્યું છે “
આજ આટલું લખ્યું છે, મને ના ગમવાનું ગમ્યું છે લોક’ની ખોટી હા ઉપર, મેં ના નું ફૂમતું મુક્યું છે
-
-