પડઘો : વાર્તા – પ્રફુલા શાહ

શીર્ષક : પડઘો

આજે અજય અને અવનીને ઝઘડો થયો. ઘણી વાર થતો, બધા દંપતીને થતો હોય છે એમજ. અવનીએ ગુસ્સામાં જ કીધું, “આ પાંચ વર્ષમાં હું તારી સાથે એક પણ દિવસ સુખી નથી થઈ, મારે તારી સાથે રહેવું જ નથી, હું દેવાંગને લઈને એકલી જ રહીશ, કાં’તો તું જતો રહે તારા પપ્પાના ઘેર, કાં’તો હું દેવાંગને લઈને જતી રહું”.

અજય ચૂપચાપ જોબ પર જવા નીકળી ગયો અને અડધો કલાકમાં જ એના જીવલેણ એક્સિડન્ટના સમાચાર આવ્યા.

ક્યારેક વગર વિચારે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ઈશ્વર સાંભળી લે છે અને એ શબ્દો સાચા સાબિત થાય છે.

અવની વિચારી જ ના શકી કે અજય…

~ પ્રફુલ્લા શાહ “પ્રસન્ના”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.