Gujarati Poetry

શીર્ષક – દિવાની

દિવાની બનાવી
બાવરી થઇ,
પ્રેમમાં જ તારા..
કેમ કહું,
શું કહું ્
ધડકન તેજ થાય.
હોઠોનું કંપન
નજરનું જુકવું,
ને તારી નજરો થી ચુંમવું.
આહ ! દૂર રહી પાસે રહેવું
કાજલનું મૌન માં જ કહેવું .
તારી તારી ને તારી જ દિવાની.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.