Gujarati Poetry

મજા માં તમે?

મજા માં તમે?
પુછુ રોજ,જવાબ
ખબર જ,હા!
સત્ય જાણુ ભિન્ન જ
ભ્રમણા પાળુ નિત્ય.

તહેવાર કૈ
વ્યવહાર, ઉજવુ
હર વરસ
સરવૈયુ, સંબંધો
કયાઁ કરુ કાયમ.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.