Gujarati Poetry

આવુ ફરી ત્યાં

આવુ ફરી ત્યાં
કરુ વાયદો, જુઠ
શબ્દો મારા જ.

વિદાય આપી
ધરે આવી,આંંગણ
માંગે સહેલી.

કન્યાદાન શું?
રીત રીવાજ માત્ર
કેમ સંભાળુ?

~ કિરણ પિપુષ શાહ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.