-
-

હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…?
સામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે.
-

તારા પ્રેમ સામે મારૂં સઘળું રૂપ
હું શણગારૂં મારી જાતને પ્રતિબિંબ આહ ભરે છે અરીસો પણ જો તારી નજરથી મુજને જુએ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આજ ફરી વીતાવી રાત
આજ ફરી વીતાવી રાત તમારી યાદો ના સંગાથે. કરી કબુલાત હરવાત તમારી કબુલ છે, ખબર છે તમને . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તમે આપો રજા તો હું કરું
તમે આપો રજા તો હું કરું ફરિયાદનો એક વાર, એમ કરી જતાવું તમને, છે મારો કેવો અધિકાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આનંદ મગ્ન
સમય બાંધ્યો મુઠી, સરકયો જો સરકે રેત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

સર્જક : શૂન્યથી આનંદની અખંડ શાંતિ તરફ….
જ્યારે કાઈ જ ન હતું, ત્યારે મારે ક્યાંક મારો સમય કાઢવો હતો. જો કે સોશિયલ મીડિયાના યુગમાં સમય કાઢવા ઘણુંબધું હાથવગું હોય જ છે, પણ પ્રોડકટિવ ટાઈમ કેમ કરીને કાઢવો એની વિચારધારમાંથી સર્જકનો જન્મ થયો.
-

તમે આવો સારું લાગે
પહેલી પ્રિત ની મુલાકાતે રાત લાંબી લાગે છે સવારે સુર્યનું આંગણે આવવું ભારે લાગે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આપનો સાથ મને હરક્ષણ
આપનો સાથ મને હરક્ષણ યાદ આવે, દપઁણ સામે આવુ ને આપની યાદ આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

તપતી તરસનું માન રાખવા
થઇને લક્કડખોદ અમે સ્મરણ કાયમ દૂઝતાં રાખ્યા બનીને શાહમૃગ એ જાત જોડે આંખોમાં છુપાઈ ગયા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આતે કેવી લગની સમજના પડે
આતે કેવી લગની સમજના પડે. અંતર ના તાર ને જાણે રાખે જોડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તરસ્યું મન હો ત્યારે
ગગનમાં વાદળો દેખાઇ એમાં વરસે ના વરસાદ કૈં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આજ માનવે ધારણ કરયો નવો દેહ
આજ માનવે ધારણ કરયો નવો દેહ હવે. વરવા છે રૂપ એના નોખા છે ઢંગ એના હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

તું જન્મ સાથે તો
ડચકા ખાતી જીવન શૈયાએ, પણ, તુ હાજરાહુજુર છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આજ લીધુ ત્રાજવું ને જીંદગી
અચાનક એક ‘સુત્ર’ મળ્યુ ને હાસ્ય ફરકાવી બેઠી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal




