Poetry


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ટચાક ટચ કઈ ફૂટે છે.

    ટચાક ટચ કઈ ફૂટે છે.

    તળાવ સરીખા મન મારામાં તરવરીયા તરતા સપના છૂટે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઉગી નીકળી છે મારા મન માં વાત

    ઉગી નીકળી છે મારા મન માં વાત

    મહેંદી તો એવી ઉગી કે બની ગઈ હું મહેંદી, હર વંખત એક ધુન એક તાન આ રંગ મહેંદી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ઠરી ગયેલા તળાવ કિનારે

    ઠરી ગયેલા તળાવ કિનારે

    ઠરી ગયેલા તળાવ કિનારે આ મહુડાનું ઝાડ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આઇના સામે ઉભી

    આઇના સામે ઉભી

    હોઠો પર મંદ મુશ્કાન સાાથે ઝાંખી નજર સમક્ષ આવતી. હાથ ફરે જયાં કેશ સવારવા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારા વિના હું

    તારા વિના હું

    તારા વિના હું ક્યાંય નથી. મારા વિના તું, તું નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આંખ બંધ કરો તો

    આંખ બંધ કરો તો

    આંખ બંધ કરો તો તમારા હોઠ ચુમી લઉ. હાથ ફેલાવો તો તમારી બાહો માં સમાઈ જાઉ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારો અને મારો પ્રેમ …

    તારો અને મારો પ્રેમ …

    દુર જતાં તો બનતા આવ્યા … પ્રેમી હંસલા ની તૂટી જોડ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઈશ્વર ને પ્રાથઁના કરવા

    ઈશ્વર ને પ્રાથઁના કરવા

    દ્રારે ઘંટ વગાડો કે ન વગાડો, તે હરહંમેશ જાગ્રત કરે મંદિર માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તું અને હું,  વનમાં પ્રવેશી ગયા,

    તું અને હું, વનમાં પ્રવેશી ગયા,

    ગાઢ આલિંગનનું સુખ અર્પી ગયો. આખરે મેં મૌન તોડ્યું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આવો મિત્રા ! આવો!

    આવો મિત્રા ! આવો!

    ચઢાણ-ઉતરાણ એતો ક્રમ જીવન નો. હારી ને બેસી નહી રહેવાનુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હું તને કાલે પ્રેમ કરતી હતી

    હું તને કાલે પ્રેમ કરતી હતી

    છતાય મારા મહી તારો અહેસાસ મારા મનને જીવંત રાખે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઋણા નુ બંઘ ની વાત કરો

    ઋણા નુ બંઘ ની વાત કરો

    આ ખેંચાણ છે ગુરુત્વાકર્ષણ જેવુ. જે હંમેશા રહે છે પોતાના તરફ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તક તો આપ ……

    તક તો આપ ……

    આથમતી સંધ્યાની આવી પાછલી ક્ષણોની આવ્યો ઠેઠ તારે દ્વાર,તો આવકારો તો આપ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આકાશ પર નો આ ચાંદ

    આકાશ પર નો આ ચાંદ

    આકાશ પર નો આ ચાંદ તારા ને વાદળો ની સંતાકુકડી, તેમા નજર આવતો એક ચહેરો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારી યાદ એ સાજન

    તારી યાદ એ સાજન

    કાગળ પત્તર શું લખું બધા સબ્દો લાગે ખોટા અજનબી રાતો દેતી આ સમણાંઓ ના ઘોખા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આજ ઘર માં સવાર

    આજ ઘર માં સવાર

    હજારો ટુકડા માં વહેંચાતી સમેટાતી. પણ હું કયાં હતી..? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આજ ફરી વીતાવી રાત

    આજ ફરી વીતાવી રાત

    આજ ફરી વીતાવી રાત તમારી યાદો ના સંગાથે. કરી કબુલાત હરવાત તમારી કબુલ છે, ખબર છે તમને . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આનંદ મગ્ન

    આનંદ મગ્ન

    સમય બાંધ્યો મુઠી, સરકયો જો સરકે રેત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • બાપ બની ગયો તોય

    બાપ બની ગયો તોય

    એ વાત ખોટી કે મા કાયમ હસાવે પોતાનાં ભાગ મૂકી, દિકરાં ને જમાડે

  • આપનો સાથ મને હરક્ષણ

    આપનો સાથ મને હરક્ષણ

    આપનો સાથ મને હરક્ષણ યાદ આવે, દપઁણ સામે આવુ ને આપની યાદ આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આતે કેવી લગની સમજના પડે

    આતે કેવી લગની સમજના પડે

    આતે કેવી લગની સમજના પડે. અંતર ના તાર ને જાણે રાખે જોડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આજ માનવે ધારણ કરયો નવો દેહ

    આજ માનવે ધારણ કરયો નવો દેહ

    આજ માનવે ધારણ કરયો નવો દેહ હવે. વરવા છે રૂપ એના નોખા છે ઢંગ એના હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આજ લીધુ ત્રાજવું ને જીંદગી

    આજ લીધુ ત્રાજવું ને જીંદગી

    અચાનક એક ‘સુત્ર’ મળ્યુ ને હાસ્ય ફરકાવી બેઠી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ગુરુજી, તું અભય વરદાન

    ગુરુજી, તું અભય વરદાન

    હાલતાં ચાલતાં, લખણે મૂર્છિત થતાં મુજને સતત સંજીવની લ્યાવતાં હનુમાન છો


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.