-

મારામાં રહેલી હું ને પ્રેમ કર
મારામાં રહેલી હું ને પ્રેમ કર, જેમ ભમરો રંગને નહિ સુગંધને કરે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આવુ ફરી ત્યાં
કન્યાદાન શું? રીત રીવાજ માત્ર કેમ સંભાળુ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તું વાંચી સઘળું સમજે તો
લાખો વાતો કેદ કરી છે દાબલીમાં, જો મળે અંતરને પોરો મને જણાવજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઈલાજ કર
રમે રમત શતરંજ બીછાવી લગાવી જાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત;
સેંથે ભરિયા છે સિંદુર, ભાલે ટીલડી રાતી ચોળ પગમાં ઝાંઝરનો ઝંકાર, હાથે બંગળિયુંનાં બોલ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઉડે પતંગ
કયાંય નથી છતાં સવત્રઁ,તુજ યુગો યુગો થી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તૂટેલી ઝાંખી પડી ગયેલી
આ મારા પડેલા પગલાનું કારણ હશે કે આ જગ્યા સાથે મારી યાદોનું ભારણ હશે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઉડી જા પંખી
ચલ મીતવા અજાણ સફર રે પંથીક બની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-

ત્રીપદી હાઈકુ
હું ને તું સાથી. કદીક ઝગડીયે, સ્નેહ કરીએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઉઠે ચિત્કાર
પ્રેમ કસૌટી નિષ્ફળતા અચુક ઉચ્ચ અપેક્ષા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-

તારા વગરની એક સાંજ
તારા વગરની એક સાંજ આપ તો હું જરા મને ગોતી દઉં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઈચ્છા ઓના વનમાં જીદગી
પાર થયા પડાવ અનેક જીદગી સરકતી, સામે હતી મંજીલ ને હાથ થી દૌર છુટતી…. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

ટચાક ટચ કઈ ફૂટે છે.
તળાવ સરીખા મન મારામાં તરવરીયા તરતા સપના છૂટે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel





