-
-
-
-
-

સામવેદ : એક પરિચય
પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે. દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે.
-
-
-

આજે તને જો સાથ
સંબંધના ટુકડા જનમ લે છે સમયના ગર્ભમા ફરી ફરી વરતાય જ્યારે લાગણીની ભૂખ ભારે તો મને ધરાવજે
-
-

વાસંતી વાયરે રંગ જમાવી
જીવન ના પંથે પ્રેમ ના પુષ્પો પથરાવી અે, સદી ઓ સુધી ગાથા આપણી ગવરાવી એ તું ને હું.
-
-
-

શ્રુતિ અને સ્મૃતિ : ધાર્મિક સાહિત્ય
પુરાણોનો સામાન્ય અર્થ છે પૌરાણિક/જુનું. પુરાણનો મુખ્ય ગુણધર્મ છે રીત-રીવાજ અને ધાર્મિકતા. પુરાણો મુખ્યત્વે ત્રણ ગુણો (ત્રિગુણ – સત્વ, રજસ એ તમસ) સાથે જોડાયેલ છે.
-
-
-
-
-
-
-

શ્રીલંકન ક્રિકેટ – અસ્તિત્વ બચાવ ઝુંબેશ
ક્ષમતા છે પણ એને યોગ્ય દિશા મળતી નથી. જો આ દિગ્ગજ ખેલાડીઓ એને યોગ્ય દિશા આપશે તો જ આદિવાસી ક્રિકેટ દેશ પાછો આગળ આવશે. નહીંતર એની દશા પણ વેસ્ટઇન્ડીઝ જેવી જ થશે એમાં બેમત નથી.
-

તારી યાદોના કિસ્સા
તારા પ્રેમની જ આશ રાખી દિવાની થઇ ફરું, સંદેશામાં કોરો કાગળ મોકલ, હ્રદયનું ભારણ લખું હવે.






