-

જોઇ લે તું વરસાદ
તું જ્યારથી બોલે ગઝલ જેવું કશું ટહુકાની છે તાદાદ મારી આંખમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

અરે મનવા તારા દુખ
અરે મનવા તારા દુખ ના દિવસો. કેમ ભુલી જાય છે રે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કાન્હાએ મોકલી ફ્રેન્ડશીપ
તું ગોળ ગોળ ફર્યા જ કરતો રે લોલ થાજે ડાઉનલોડ મારાંમાં જ રે લોલ #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

જો હું તારી સંગમાં
પ્રીયતમ વરસાદ થઈને નેહનો વરસી પડે તો વહેતી રહુ હુ મીઠા જળ તણું આસવ બની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

અધુરી રચના જેવી..
એકલી અટુલી… મારી જાત સાથે સંવાદ સાધતી.. હું આસ-પાસ થી અલિપ્ત થતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી
રહેવાં દેવી છે અડધી, આખી માંગવી નથી ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

જો દર્પણમાં ચહેરો
ગીઘ દ્રષ્ટી અને ચાણક્ય બુધ્ધીથી યશ મળે જગમાં એક દીવાનો સમજદાર થાય તો માણસ માણસ લાગે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હું તો મોજ માટે લખું છું
હું તો મોજ માટે લખું છું મને હું મળી ગયો છું કે દિ’ નો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

જો આવ્યું એક વાદળ
તમારી છે તો એ કાયમ તમારા હાથમાં સચવાઇ જાશે હથેળીમાં નવી રેખાનો એ આભાસ હું ક્યાંથી લાવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ચાલ, એમાં વાંધા શોધીએ
કરી નાંખીએ માયા- પ્રલોભનોથી ભ્રષ્ટ ચાલ, રાજાને મારવા પ્યાદા શોધીએ #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

જો કદીક જાણવા મળે
ક્યાંથી હવે છોડવું, બધું એ વિચારવું બહુ નડે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
દિકરાંની સદેખાઈ કરે,ધોકાવે ને પછી લોહીનો આંસુભીનો રૂમાલ પુરુષો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

જો આ ફૂલોને કોઈ ભાષા
કાશ આંસુને કોઈ લીપી હોત તો, એક એક ટીપાની અલગ કહાની હોત #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મનની મનમાની હોય છે
જેે મન ત્યાગે એને જ મળે માલિકાઈ મનની બાકી બધાં તો મન ને ત્યાં નોકરાણી હોય છે #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

ખયાલો મુખોપરના
ખયાલો મુખોપરના કળતા રહો, સમજદાર છો તો સમજતા રહો. #poetry #gazal #litrature #sarjak #sahitya #gujarati #hindi
-

જો આ જગત થાય મારે લાયક
સરહદ હમેશા લાગણીની એક હદમા હોય છે ભલા? તોફાન મારા દિલમાં ઉઠે તો દિલથી મને બચાવજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

અજાણ્યા બની નવેસર થી
અજાણ્યા બની નવેસર થી ઓળખાણ કરી લઇ એ. ચાલ ને આજ હવે એકમેક માં થોડુ જીવી લઇ એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કર્મ કદી કોઈને મુકતું નથી
કર્મ હોય જેનું સારું ને સાચું એનું કદી કાંઈ અટકતું નથી #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner



