-

હું તને કાલે પ્રેમ કરતી હતી
છતાય મારા મહી તારો અહેસાસ મારા મનને જીવંત રાખે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઋણા નુ બંઘ ની વાત કરો
આ ખેંચાણ છે ગુરુત્વાકર્ષણ જેવુ. જે હંમેશા રહે છે પોતાના તરફ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તક તો આપ ……
આથમતી સંધ્યાની આવી પાછલી ક્ષણોની આવ્યો ઠેઠ તારે દ્વાર,તો આવકારો તો આપ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આકાશ પર નો આ ચાંદ
આકાશ પર નો આ ચાંદ તારા ને વાદળો ની સંતાકુકડી, તેમા નજર આવતો એક ચહેરો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય? ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?
-

તારી યાદ એ સાજન
કાગળ પત્તર શું લખું બધા સબ્દો લાગે ખોટા અજનબી રાતો દેતી આ સમણાંઓ ના ઘોખા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આજ ઘર માં સવાર
હજારો ટુકડા માં વહેંચાતી સમેટાતી. પણ હું કયાં હતી..? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…?
સામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે.
-

તારા પ્રેમ સામે મારૂં સઘળું રૂપ
હું શણગારૂં મારી જાતને પ્રતિબિંબ આહ ભરે છે અરીસો પણ જો તારી નજરથી મુજને જુએ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આજ ફરી વીતાવી રાત
આજ ફરી વીતાવી રાત તમારી યાદો ના સંગાથે. કરી કબુલાત હરવાત તમારી કબુલ છે, ખબર છે તમને . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તમે આપો રજા તો હું કરું
તમે આપો રજા તો હું કરું ફરિયાદનો એક વાર, એમ કરી જતાવું તમને, છે મારો કેવો અધિકાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આનંદ મગ્ન
સમય બાંધ્યો મુઠી, સરકયો જો સરકે રેત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

સર્જક : શૂન્યથી આનંદની અખંડ શાંતિ તરફ….
જ્યારે કાઈ જ ન હતું, ત્યારે મારે ક્યાંક મારો સમય કાઢવો હતો. જો કે સોશિયલ મીડિયાના યુગમાં સમય કાઢવા ઘણુંબધું હાથવગું હોય જ છે, પણ પ્રોડકટિવ ટાઈમ કેમ કરીને કાઢવો એની વિચારધારમાંથી સર્જકનો જન્મ થયો.
-

તમે આવો સારું લાગે
પહેલી પ્રિત ની મુલાકાતે રાત લાંબી લાગે છે સવારે સુર્યનું આંગણે આવવું ભારે લાગે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આપનો સાથ મને હરક્ષણ
આપનો સાથ મને હરક્ષણ યાદ આવે, દપઁણ સામે આવુ ને આપની યાદ આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-




