-

પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં
સૌ કોઈ ને કોઈ માટે ઝુરતાં હોય છે પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે
-

નદી, સાંકળોથી બંધાયેલી
એક કિનારે એને લીલુડાં વન ને બીજે કિનારે પથ્થરિયો યુગ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કર્મ ને આધીન ઈચ્છા
કર્મ ને આધીન ઈચ્છા,સાથ જોડી આવી ફાવતું ઈશ્વર તને એ તાર તોડી આવી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

નવાનવા પ્રેમમાં પડેલા
નવાનવા પ્રેમમાં પડેલા એ બેવ જણ એકાંત શોધતાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કબાટ મારુ સાફ કરતા
આજ પણ વાંચતા એજ રોમાંચ, એજ દ્રશ્યો ચલચિત્ર જેમ નજર આવે મારો અમુલ્ય એવો ખજાનો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

નજરમાં એમની એ શું હતું
વિનોદે તો ભર્યું છે મુક્તતા નું આ ગગન આખું ને રેખાના બધા સપનાને કેવી પંખ લાગી ગઈ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કાગળ ને પેન તારા મૂક ને હવે
કાગળ ને પેન તારા મૂક ને હવે, હુ તો જીવંત કવિતા મને જીવ ને હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો સાથે સાખો કાઢે ડોળા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઓહ! શ્યામ તને કયાં શોધુ
મેં તને શોધ્યો હર એક જગ્યા માં, તું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-

દિવાળીની શુભેચ્છા સાથે પ્રાર્થના
ભલેને રહેતું આંગણ ખાલી રંગોળીના રંગ વિના ભાગ્યાં તૂટ્યા મકાન માથે છત તમે સમારાવજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

એક ચહેરો નજર સમક્ષ..
જીવન સવઁસ્વ જે તેનુ તેને મનાવતો… પોતાના ગવઁ સ્વાભિમાન ને ભૂલતો…કચડતો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-




