-

પરદેશમાં સુખ
માણસ ઠીક, ના પશુ પક્ષી અમથું ફરકતું બંધ કાચની પાર બધુંજ સમથળ લાગતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન
ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન રહે માનુ હું. સોળ શિંગાર પણ અઘુરો લાગે માનુ હું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-

પહેલા તો ક્યાંય
હોય કમળો તો બધું પીળું દેખાય, એ સાચું પડ્યું પાંપણે લટક્યા આસું પાછા કઈ ફરતા નહોતા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ચાલો આજે સંવત્સરી
ચાલો આજે સંવત્સરી નિમિતે સૌને મળી લઇએ. સૌને મિચ્છામીદૂકડમ કહીને ક્ષમાપના કરી લઇએ., #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ના ભલે હું જાતે બોલું
ના માનતા કંઈ યાદ નથી ના સમજતા તમે પાસ નથી… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ડંખ મને ડંખ્યા કરે સતત
ડંખ મને ડંખ્યા કરે સતત. વિચારો આવ્યા કરે સતત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પાનખરનું ગીત
જે પવનને ઝોંકે ટકતા હતાં એ આજ અહી બહુ ધ્રુજતા હતાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ક્ષિતિજ માં નજર ખુપાવી
ક્ષિતિજ માં નજર ખુપાવી, બેઠી હતી એકલી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

પાંપણોના પડદા ઝુકાવી
એ, બજાર સોંસરી નીકળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સૌને મળી લઇએ.
કોઇક માટે પરમાર્થ ના કામો કરી જીવન સાથઁક કરી લઇએ. ખોટી આત્મ પ્રશંસા ને ખોટી મોટી મોટી વાતો છોડી દઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પવનના સુસવાટામાં
બહારનો બધોજ કોલાહોલ એ નિસ્પૃહી માટે વ્યર્થ હતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ચાલ હવે, ભેદ ભાવ ભુલી
ચાલ હવે, ચાહત નો ઉત્સવ મનાવી એ. આજ હવે, ફુલો ની ફોરમ થી જીવન મહેંકાવી એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

નિરાવરણ ચાંદ
તારાઓના ઝગમગાટમાં પણ એક સાચા પ્રેમીની ચાહત વિના અધૂરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ખુશી અનંત
યાદો આપણી મુડી, અણમોલ કે વધુ શું માગું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal






