2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • જિંદગી ને આમ જોતા

    જિંદગી ને આમ જોતા

    જિંદગી ને આમ જોતા થઇ જુઓ કૂંપળોથી પાન પીળા થઇ જુઓ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તારી યાદ એ સાજન

    તારી યાદ એ સાજન

    કાગળ પત્તર શું લખું બધા સબ્દો લાગે ખોટા અજનબી રાતો દેતી આ સમણાંઓ ના ઘોખા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આજ ઘર માં સવાર

    આજ ઘર માં સવાર

    હજારો ટુકડા માં વહેંચાતી સમેટાતી. પણ હું કયાં હતી..? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મંદિર હવે પ્રભુને પસંદ નથી

    મંદિર હવે પ્રભુને પસંદ નથી

    ના આવે પ્રભુ દોડતાં તો સમજી  જજો કર્મનો તાંદુલ, ભાજી, બોરનો પંથ  નથી

  • હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…?

    હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…?

    સામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે.

  • ઝૂકવા મન એટલે તૈયાર છે

    ઝૂકવા મન એટલે તૈયાર છે

    આ ગઝલ અંગે વધારે શું કહું ? ધ્યાન, પૂજા, આરતી, ઉપચાર છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તારા પ્રેમ સામે મારૂં સઘળું રૂપ

    તારા પ્રેમ સામે મારૂં સઘળું રૂપ

    હું શણગારૂં મારી જાતને પ્રતિબિંબ આહ ભરે છે અરીસો પણ જો તારી નજરથી મુજને જુએ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આજ ફરી વીતાવી રાત

    આજ ફરી વીતાવી રાત

    આજ ફરી વીતાવી રાત તમારી યાદો ના સંગાથે. કરી કબુલાત હરવાત તમારી કબુલ છે, ખબર છે તમને . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • જો માળવે જવું જ હો…

    જો માળવે જવું જ હો…

    જો માળવે જવું જ હો, રસ્તા મળે ઘણાં, ઝરણાં કદી ય ક્યાંય નથી ઊતર્યા ઊણા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તમે આપો રજા તો હું કરું

    તમે આપો રજા તો હું કરું

    તમે આપો રજા તો હું કરું ફરિયાદનો એક વાર, એમ કરી જતાવું તમને, છે મારો કેવો અધિકાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આનંદ મગ્ન

    આનંદ મગ્ન

    સમય બાંધ્યો મુઠી, સરકયો જો સરકે રેત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • બાપ બની ગયો તોય

    બાપ બની ગયો તોય

    એ વાત ખોટી કે મા કાયમ હસાવે પોતાનાં ભાગ મૂકી, દિકરાં ને જમાડે

  • સર્જક : શૂન્યથી આનંદની અખંડ શાંતિ તરફ….

    સર્જક : શૂન્યથી આનંદની અખંડ શાંતિ તરફ….

    જ્યારે કાઈ જ ન હતું, ત્યારે મારે ક્યાંક મારો સમય કાઢવો હતો. જો કે સોશિયલ મીડિયાના યુગમાં સમય કાઢવા ઘણુંબધું હાથવગું હોય જ છે, પણ પ્રોડકટિવ ટાઈમ કેમ કરીને કાઢવો એની વિચારધારમાંથી સર્જકનો જન્મ થયો.

  • જો ચાલો તો મારગ

    જો ચાલો તો મારગ

    બધી શક્યતાઓ તમારી તપાસો, અહીં આભ ને ઉંબરો પણ મળે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તમે આવો સારું લાગે

    તમે આવો સારું લાગે

    પહેલી પ્રિત ની મુલાકાતે રાત લાંબી લાગે છે સવારે સુર્યનું આંગણે આવવું ભારે લાગે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આપનો સાથ મને હરક્ષણ

    આપનો સાથ મને હરક્ષણ

    આપનો સાથ મને હરક્ષણ યાદ આવે, દપઁણ સામે આવુ ને આપની યાદ આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • શુ ભગવાનની ય આખી નાત

    શુ ભગવાનની ય આખી નાત

    જેવો  તેવો  દિવસ  માંડ   વિતાવ્યો   સૌએ પછી  પાછી  લઘુમૃત્યુ  સમ  રાત  પડી  ગઈ

  • જીવનમાં અપનાવવા જેવું. . . . .

    જીવનમાં અપનાવવા જેવું. . . . .

    જે નિયમ નો ભાર લાગે, બે-ધડક એ તોડ, અથવા. . . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તપતી તરસનું માન રાખવા

    તપતી તરસનું માન રાખવા

    થઇને લક્કડખોદ અમે સ્મરણ કાયમ દૂઝતાં રાખ્યા બનીને શાહમૃગ એ જાત જોડે આંખોમાં છુપાઈ ગયા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આતે કેવી લગની સમજના પડે

    આતે કેવી લગની સમજના પડે

    આતે કેવી લગની સમજના પડે. અંતર ના તાર ને જાણે રાખે જોડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • જે સ્થિર લાગતા’તા

    જે સ્થિર લાગતા’તા

    મોટા થવાની આડ અસરમાં તમે હવે, બસ, આયનામાં હાજરી પુરાવતા રહ્યા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તરસ્યું મન હો ત્યારે

    તરસ્યું મન હો ત્યારે

    ગગનમાં વાદળો દેખાઇ એમાં વરસે ના વરસાદ કૈં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આજ માનવે ધારણ કરયો નવો દેહ

    આજ માનવે ધારણ કરયો નવો દેહ

    આજ માનવે ધારણ કરયો નવો દેહ હવે. વરવા છે રૂપ એના નોખા છે ઢંગ એના હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • લાઇકિક થઇ ગયો માણસ

    લાઇકિક થઇ ગયો માણસ

    લીક થઇ ગયો માણસ સાઇકિક થઇ ગયો માણસ


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.