-
-
દરિયા અને ઝરણાં
લખવાથી વિરહ ગીતો મન થોડું કઈ હલકુ થાય પણ દર્દ સાથે કાયમ “સખી” કઈ દોસ્તી થાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક વાર મારા આંગણે
તને હરાવી તેની જીત પણ તને આપી ચાલી, આટલુ જો સમજે માનવ તો ના રહે આ વૈમન્સય સમજાવી ચાલી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
દિવાળી આવીને ચાલી ગઈ
મેં પેલી પેટી યથાવત સ્થાને પાછી ગોઠવી દીધી મારા શ્યામની મૂર્તિ ખંડિત થાય તે પહેલા …. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક વાર કાગળ પર
ચાલ આજ આભાર તારો માની લઉ. તુ અદભુત છે વ્યકતિત્વ તારુ ચુંબકીય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
દર્પણમાં મને મારો ચહેરો દેખાય
સબંધો તો સતરંજ ઉપર નખાતી કોડીઓ જેવા છે. દરેક વેળા અલગ આવે, ને તોય રમત હેમખેમ ચાલે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક આશા સાથે
એક આશા સાથે મનરુપી સાગર માં ડુબકી મારી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
તું સુરજ બની પરોઢે પ્રસરે
તું સુરજ બની પરોઢે પ્રસરે છે રંગો વડે , હું કિરણોથી મુજ જીવન ભરું તુજ થકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક સાંજ દરિયા કિનારે
એક સાંજ દરિયા કિનારે વીતાવી હતી. દૂરદૂર ક્ષિતિજો જયાં આવકારતી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
દિલમાં આ વળી નવું શું
મનગમતા હૈયાને અહી બહુ કલાપુર્વક મળાય છે છે બદનામીની ચાદર મેલી, નાં એને ઘોવાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક વાર મેં જોઈ સાંજ ને ઉદાસ
હું તો લાવુ રોજ સંદેશ એજ છે નવી સવાર, સાંજ ની ઉદાસી ને રાત ની ખામોશી પણ મારુ આગમન છે નિચ્ચીત, માટે ‘કાજલ’ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
મારામાં રહેલી હું ને પ્રેમ કર
મારામાં રહેલી હું ને પ્રેમ કર, જેમ ભમરો રંગને નહિ સુગંધને કરે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
આવુ ફરી ત્યાં
કન્યાદાન શું? રીત રીવાજ માત્ર કેમ સંભાળુ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal