-
નવાનવા પ્રેમમાં પડેલા
નવાનવા પ્રેમમાં પડેલા એ બેવ જણ એકાંત શોધતાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કબાટ મારુ સાફ કરતા
આજ પણ વાંચતા એજ રોમાંચ, એજ દ્રશ્યો ચલચિત્ર જેમ નજર આવે મારો અમુલ્ય એવો ખજાનો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
નજરમાં એમની એ શું હતું
વિનોદે તો ભર્યું છે મુક્તતા નું આ ગગન આખું ને રેખાના બધા સપનાને કેવી પંખ લાગી ગઈ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કાગળ ને પેન તારા મૂક ને હવે
કાગળ ને પેન તારા મૂક ને હવે, હુ તો જીવંત કવિતા મને જીવ ને હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો સાથે સાખો કાઢે ડોળા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઓહ! શ્યામ તને કયાં શોધુ
મેં તને શોધ્યો હર એક જગ્યા માં, તું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
દિવાળીની શુભેચ્છા સાથે પ્રાર્થના
ભલેને રહેતું આંગણ ખાલી રંગોળીના રંગ વિના ભાગ્યાં તૂટ્યા મકાન માથે છત તમે સમારાવજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક ચહેરો નજર સમક્ષ..
જીવન સવઁસ્વ જે તેનુ તેને મનાવતો… પોતાના ગવઁ સ્વાભિમાન ને ભૂલતો…કચડતો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
દુઃખને સતત વળગી
પ્રતિબિંબ સાચૂ આયનો જોવાથી જણાય ને ખુદને અડવા કાચનું ઘર નડતું કળાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં
એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં, કહે છે, ચાલ ને એકમેક માં જીવી લઇ એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
થોડામાં ઘણું
આ લાગણીઓમાં નકરું ગણિત છે. જયાં ક્યારેક સરવાળા થાય તો બાદબાકી પણ ખરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
એક વાર રંગ દીઠો ગુલાબી
પ્રીત ગુલાબી, મીત ગુલાબી. મૌસમ ગલાબી કે ગુંથેલ એ સ્વપ્ન ગુલાબી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
પેન જ્યારે હાથ લાગી જાય
પેન જ્યારે હાથ લાગી જાય છે, લાગણીપૂર્વક ગઝલ અમળાય છે. #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #gujju #kavita #gazal #geet #sahity #sarjan #like #spread #tagg #keepwriting