-
-
-
આજે બસ હું અને તું ….
બની ચંચળ હું ભાન ભૂલું ને,તું બાંધે પાળ મીઠી હઠ ભરીને આજે બસ હું અને તું બાકી કશું નહી
-
-
-
-
કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ ! દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ
-
એક માસુમ બાળા
એક માસુમ બાળાને હું મારા મહી ક્યાંક શોધું છું. છેક ભીતર મુજમાં દટાઈ ગઇ છે હું એને ખોળું છું
-
-
ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે
ધર્મ, જાતિમાં ડિસ્ક્રીમીનેટ થવું ગમે છે ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે
-
-
-
-
-
-
-
-
-
-