-
લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ-એ-એલાન એટલે અવિશ્વાસ પ્રસ્તાવ…
આ શબ્દની સમજ લગભગ બહુ ઓછા લોકોને હોય છે. પણ જેમ કે દેશમાં પાછળના દશકમાં દેશનો યુવા રાજનીતિમાં રસ લેતો થયો છે, એટલે આ સાથે સાથે સમજ પણ વિકસી રહી છે.
-
દેશમાં ભાજપ એક માત્ર વિકલ્પ કારણ કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર
વાસ્તવમાં સમયના વહેતા પ્રવાહ સાથે લોકશાહી અને કોંગ્રેસની ઘોર જાણે કે અજાણે સ્વયં કોંગ્રેસે જ ખોદી નાખી છે. લોકશાહી ખતરામાં છે તો એનું કારણ પણ કોંગ્રેસ જ છે, કારણ કે શરુઆતથી આજ સુધી આ જ એક પાર્ટી છે બધું જોઈ શકવા અસ્તિત્વમાં રહી છે.
-
-
થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…
દુનિયા, પ્રકૃતિ અને સમયનું આ અંત મોઢું ફાડીને અજગરની જેમ ખાઈ જાવા પાછળ પડેલું કર્મ ફળ આપણને બસ એક જ વાત શીખવે છે. એટલું જ કે ન તો આપણે જીવનના એટલા ગાઢ મિત્ર છીએ કે એ આપણને માત્ર આનંદ જ આપે, અને ન મોતના એટલે કટ્ટર દુશમન કે એ આપણને માત્ર દુઃખો જ આપ્યા કરે.
-
સ્પેક્ટર્નનો ખજાનો – Book Review
આઈ.કે.વીજળીવાળા અને જૂલે વર્નના ચાહકોને આ કૃતિ થનગનાવી મૂકશે. ખુદ મને જો આ કૃતિ લેખકના નામ વગર આપવામાં આવી હોત, તો હું આ બે જ મહાશયોના નામ ઉચ્ચારી શક્યો હોત!
-
સાગર સમ્રાટ – Book Review
આ નવલકથા તેમણે સબમરીનની શોધ થઈ એ પહેલાં લખેલી. તાજ્જુબની વાતતો એ છે કે અત્યારે દરિયાની અંદર ચાલતી સબમરીન તેમણે કરેલી કલ્પના અનુસાર, એ જ સિધ્ધાંતો આધારે કામ કરે છે.
-
ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.
દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.
-
Veronica ( Desided To die ) – Book Review
હસતા ચહેરાઓ અને મદદ કરવા લંબાયેલા હાથ ઈતિહાસ બની ગયા છે. આવનાર ભવિષ્ય એ પરસ્પર ચિંતા અને આદરના દિવસો છે. આપણે એ હકીકત ન ભૂલવી જોઈએ કે આધુનિક નવલકથાઓમાં દર્શાવેલ જીવન એ ફક્ત લેખકની કલ્પના કે શબ્દો સાથેની રમત માત્ર નથી. પરંતુ તે આપણા જીવનને, મનને, વિચારોને, આપણા સપનાઓને અને આપણી ઝંખનાને પ્રતિબિંબિત કરનાર અરીસો…
-
લવલી પાન હાઉસ – Book Review
કથા, બાળપણ અને આધેડ ઉંમરની વચ્ચે હિલોળા ખાતી ખાતી આગળ વધે છે. દરેક નાના નાના રહસ્યો પોતાની પકડ મજબૂત બનાવતા રહે છે. લેખક તમને ક્યારે, ક્યાં સમયગાળામાં દોરી જશે તેનો ખ્યાલ પણ ના રહે અને તમે બસ પ્રવાહ સાથે કોઈ તણખલાની જેમ તણાતા રહો. એ જ વિશેષતા છે ‘ધ્રુવ’ ભટ્ટની!!
-
પાતાળ પ્રવેશ – Book Review
જેમ મનની ફળદ્રુપતા માટે વાંચન જરૂરી છે, તેમ જ વિજ્ઞાન અને એડવેન્ચરના ચાહકો માટે જૂલે વર્નનું સાહિત્ય ‘એનર્જી ડ્રિંક’ની ગરજ સારે છે.
-
CBSC NET સુવિધાના નામે મીંડું – ફી અને નામ ઊંચા બાકી બધા ગપગોળા…
શુ એક રૂમની પાટલીમાં બેસીને મફતમાં મળતા 56+24+2(OMR sheet) પાનાઓનો ખર્ચ ૧૦૦૦ જેટલો ઊંચો થાય…? અને જો વ્યવસ્થાપન માટે એટલો ખર્ચ વસુલાય તો એ પ્રમાણે વ્યવસ્થા પણ હોવી જ જોઈએ…
-
આ રોજનો બળાપો અને કૃષ્ણ સાથેની ચર્ચા…
પણ… પણ… હંમેશની જેમ જ એ અંતરધ્યાન હતો. ત્યાં મીઠા પવનની લહેરખીઓ સિવાય કઇ ક હતું. આમ પણ પ્રકૃતિ અને કૃષ્ણ એક જ તો છે… 😊😊
-
તિમીરાંત – Book Review
દરેક વાર્તા અલગ અલગ વિષય પર લખાયેલી છે. તેત્રીસ માંથી TOP 10 વાર્તાઓ નક્કી કરવી અશક્ય જેવું છે. કેમકે લેખકે કોઇ મહાન મોટીવેશનલ સ્પીચ નથી આપી, પણ જમીન પર રહીને સમાજનું સાચું પ્રતિબિંબ રજુ કર્યું છે. જેમાં તમે અને હું પણ છું.
-
Exclusive Gossip | Akanksha Chauhan – Artist of the Words & Feelings
ક્યારેક એવું લાગે છે કે સાહિત્ય મને તેમાં વધુને વધુ ખેંચતુ જાય છે, અને જાણે મને તેમાં ઘરકાવ કરી દે છે. સાહિત્ય કઈક અલગ જ રીતે મગજને વિચારતું કરી દે છે, એ અસરો પ્રકૃતિની જેમ નિરંતર વહે છે, એટલે ગમે છે.
-
સરકાર માટે આગળ કૂવો પાછળ ખાઈ જેવી સ્થિતિ… IDBI બચાવતા LIC જાય…
જો આઇડીબીઆઈને ફડચામાં જતા સરકાર ન રોકી શકે તો સરકારની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થાય, અને જો આઇડીબીઆઈને બચાવતા LIC પણ ડૂબે તો પ્રજામાં સરકારનું નાક કાપાઈ જાય… ઇન શોર્ટ આગળ કૂવો પાછળ ખાઈ…
-
કારસો – Book Review
કોઇપણ જાતના વધારાના વર્ણન વગર લખાયેલી આ સસ્પેન્સ થ્રીલરમાંથી એકપણ પેરેગ્રાફ હટાવી શકાય તેમ નથી. રહસ્ય અને રોમાંચથી ભરપુર આ સફર ખાવાપીવાનું ભાન ન ભૂલાવી શકે તો જ નવાઈ! પુસ્તકનું શીર્ષક સાર્થક.
-
Coffee House – Book Review
એ સ્ત્રી તરફ જતું વારંવારનું ચિતભ્રમ માની નાતુંનદરસ્તી વખતે સંતાનના દિલમાં વલોવતી ચિંતા અને વ્યથાને વ્યક્ત કરે છે… તો દાદા પ્રત્યેનો પ્રેમ વધુ આઘાત આપે છે. પિતા સાથેનો પ્રેમ પણ એટલો જ દુઃખ પછી આવેલા સુખ જેવો મીઠો લગે છે…