-
અર્નેસ્ટ મિલર હેમિંગ્વે : ધ હેમિંગ્વે સ્ટાઈલ
દુનિયાના સૌથી મોટા સર્વાઈવર લેખક તરીકે હેમિંગ્વે પંકાયેલા છે. શરીર બિમારીઓનું ઘર બની ગયું હતું. એન્થ્રેક્સ, મલેરિયા, ડાયાબિટીસ, સ્કિન કેન્સર, હિપેટાઈટીસ અને આવા ઘણા રોગો તેમની સાથે જ ચાલતા. અંતે હેમિંગ્વેએ આ દુનિયામાંથી છૂટકારો લેવાનું નક્કી કર્યું.
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૯ )
પ્રેમીઓની તો દુનિયા આખી સાંભળે છે… આઈ એમ સ્યોર આ વખતે પણ સાંભળશે જ!, ‘આટલું બોલતામાં જ એના ગળે ડૂમો બાજી આવે છે, ‘જલ્દી પાછી આવજે સિયા… તારો અર્જુન તારી રાહ જોવે છે!’, કોનફરન્સમાં હાજર દરેક ભાવુક થઈ આવે છે!
-
અભિનય કર્યો છે ‘જાણી… જાણી…’
પ્રિમિયર સમયે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, ચાર વખત શૉર્ટ ફિલ્મ બતાવવામાં આવી. જ્યારે જ્યારે ફિલ્મ બતાવતા ત્યારે ત્યારે હું સીટમાં સાવ નમીને બેસી જતો અને મિલન બિચારો બધાના ધ્યાનમાં આવી જતો.
-
અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ : હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું
એમનું મકાન ક્યાં? મને નથી ખબર, એમનો પરિવાર, એમની બીજી કૃતિઓ કે કંઇ લખીને છપાવવાનું બાકી રહી ગયું હોય, તેવુ કંઇ છેલ્લે સુધી બહાર ન આવ્યું.
-
અજીત કુમાર : વિવેગમ સાથેની લડાઈ
અજીતની કરિયર તો પછી લંબાઈ. હિટ આપવાનું તે ઘરમશીન છે, તેવુ તેણે 2017ની ફિલ્મ વિવેગમ સુધી સ્થાપિત કરી દીધુ છે. હવે તેના મૂળીયા કોઈ ઊખાડી શકે તેમ નથી. મુંબઈમાં વિવેક ઓબરોયે પોતાના ઈન્ટરવ્યુમાં કહેલું, ‘હું તમિલ ફિલ્મ વિવેગમથી ડેબ્યુ કરી રહ્યો છું,
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૮ )
પ્રેમ સિયા પણ હશે. પણ ત્યાં તારે સહેજ પણ સ્વાર્થી નથી બનવાનું! માનું છું કે સિયા પાસે બાકીના વિસ્ફોટોની માહિતી છે, માટે એને બચાવી આપણી પ્રાયોરિટી રહેશે, પણ ફક્ત સિયાને જ બચાવવી એ આપણું લક્ષ નથી જ! તું એક નિર્દોષને બચાવીને પોતે મરી પણ જઈશ તો પણ તારા સ્વજનોને તારા મોત પર ગર્વ થશે. કારણ…
-
અ ફ્લાઇંગ જાટના વિલન નથન જ્હોન્સના જીવનની ઉંચાઇ તેના શરીર જેટલી જ છે.
અત્યાર સુધીમાં આ પ્રાણી 13 ફિલ્મો કરી ચુક્યો છે. અને કાલે 14મી ફિલ્મ અ ફ્લાઇંગ જાટ રીલિઝ થશે. એકવાર ટાઇગર માટે નહિ પણ નથનની સફળ લાઇફ માટે ફિલ્મ જરૂર જોવી. મોબાઈલમાં નહિ થીએટરમાં કેમ કે સાત ફુટનો અસામાન્ય લાગતો આ માણસ. પડદા પર સુંદર દેખાશે.
-
WWEનું ઈનક્રેડિબલ ઈન્ડિયા
છેલ્લા કેટલાક સમયથી WWEને ભારત પ્રત્યે અગાઢ પ્રેમ થઈ ગયો છે, ભારતમાં ઈવેન્ટનું આયોજન કરવું, જેના બીજ વર્ષો પહેલા હિન્દીમાં ડબ થયેલું WWE જોવામાં ગળાય ગયેલા. આ બધુ માર્કેટીંગ છે કે કંઈ બીજુ ? ભારતમાં ટ્રિપલ એચ આવ્યો,
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૭ )
અર્જુન… શું તને હજી પણ એમ લાગે છે કે, એ તારી વાત માનશે! હવે તો કોઈ ચમત્કાર જ એની આંખો પરની એ પટ્ટી હટાવી શકશે! અને એવા ચમત્કાર તો થવાથી રહ્યા!’, કાનજીએ હતાશ થઈ નિસાસો નાખતા કહ્યું.
-
UNDER-19 : ક્રિકેટર બનાવવાની ફેક્ટરી
2006માં કાઠીયાવાડી પ્લેયર દુનિયાની સામે આવ્યો. જેનું નામ રવિન્દ્ર જાડેજા અને 200 રન મારવાની રનમશીન રોહિત શર્મા પણ અંડર-19ની જ ઉપજ છે. ઓસ્ટેલિયાને મળ્યો ઘાતક પ્લેયર ડેવિડ વોર્નર, ન્યુઝિલેન્ડને એક અંગૂઠો ગુમાવનાર માર્ટિન ગુપ્ટિલ મળ્યો સાથે જ ટીમ સાઉથી અને ઈંગ્લેન્ડને મોઈન અલી નામનો સ્પીનર પ્રાપ્ત થયો.
-
આંબેડકર હકિકતે ભવિષ્યવેતા હતા
સરકાર માટે જે 370નો જમ્મુ કશ્મીરનો આર્ટિકલ અત્યારે સળગતો પ્રશ્ન છે, તે આંબેડકર ઉમેરવા માગતા જ નહોતા, તેમણે ત્યારની કમિટિને અનુરોધ કેરેલો કે આ રહેવા દો, ભવિષ્યમાં 370ના પડઘા ભારતને પરેશાન કર્યા કરશે, પણ કોઈએ માન્યું નહીં.
-
આર. કે. નારાયણનું માલગુડી વિશ્વ, ઈશ્ક મેં શહર હોના
સ્વામી એન્ડ ફ્રેન્ડઝમાં વાસ્તવમાં છે શું ? આ માલગુડીની પહેલી કહાની છે, જેમાં તમને તમારૂ બાળપણ યાદ આવે. તોફાન, શિક્ષકોના હાથે માર ખાતો સ્વામી, દાદીનો પ્રેમ, પપ્પાની માર આ બધા પ્રસંગો સ્વામીના એક કેરેક્ટરમાં સમાયેલા.
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૬ )
સુંદર, તાજગીસભર ચેહરો, ગોરો ઉજળો વાન, ચેહરાનો દરેક ખૂણો જાણે એક નજાકતથી ભરપૂર, કોતરીને બનાવેલું આરસનું શિલ્પ હોય એવા પરફેક્ટ-સુરેખ નાક, હોઠ અને હડપચી ધરાવતો ચેહરો! અને એની આંખો… એ માંજરી આંખો મૌન રહીને પણ ઘણું કહી દેવા માંગતી હોય એમ, હમણાં અર્જુનને નિષ્પલક જોઈ રહી હતી! જસ્ટ નાહીને આવી હોવાથી તેના વાળ પાણીથી ભીંજાયેલ…
-
આર. કે. નારાયણ : ધ વેન્ડર ઓફ સ્વીટ્સ
છેલ્લે તો સમગ્ર સમસ્યાનો ઇલાજ આપણા પુરાણોમાં, વેદમાં, ઉપનિષદોમાં છે, પણ આ વાંચ્યા પછી તેનો શું ફાયદો જ્યારે ઘરનો દિકરો બદલી શકતો નહોય ???
-
અરે યાર નવાબ તો ભાગી ગયો, પાકિસ્તાન…’
કોર્ટની સામે આવેલા મહોબ્બત મકબરાએ પહોંચ્યો. તો ત્યાંના એક મુસ્લિમ સૈનિકે એ વાતની ખબર આપી કે નવાબ, તો હમણાં જ ગયા. તેણે નવાબ જે દિશામાં ગયા તે દિશા તરફ પગ ઉપાડ્યા. વધુ કંઈ સાંભળ્યુ નહિ. આજુબાજુમાં ગાંધીટોપી ધારકો જે શામળગદાસ ગાંધીને સપોર્ટ કરતા હતા, તે ચાલ્યા આવતા હતા.
-
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૫ )
‘તમે અમારા કોઈ કામના નથી. અમારા જેટલા ઊંચા કામ કરવાનું તમારું ગજું નથી! તમે કાવ્યાનો ચેહરો જોઈ લીધા બાદ એને ઓળખી જાવ તો અમારા મિશનના માર્ગમાં મોટો કાંટો સાબિત થાઓ. માટે કાલે તરત જ અમે અમારા સથીદારોની મદદ માંગી તમને ઘાયલ કરી અહીં લઇ આવ્યા!’
-
Exclusive Gossip | Digitally Yours – Book Samvad With Anahita Rathod
આ પુસ્તકમાં અનાહિતાનું પાત્ર મને ગમે છે, કેમ કેમ કે પોતાના નિયમો ઉપર ચાલવું એ પણ એક મેરિડ સ્ત્રી હોવા છતાં. ઇટ્સ લાઈક કે એ કોઈ કરી ન શકે. મારા માટે તો એ પોસીબલ જ નથી. હાલની સ્થિતિમાં તો બસ એની જીવવાની રીત મને ગમી, કોઈને કલેરીફિકેસન ન આપવું.
-
નવા મુખ્યમંત્રીઓમાં કોઈએ આ નોટીસ જ ન કર્યુ.
દેશના સૌથી વધારે કુંવારા હોવાનું ગૌરવ રાહુલ બાબાને. પરણે તો નસીબ જાગે, એવી કહેવતો છે, પણ આ માણસને લાગુ નહીં પડે. શાયદ બાબા એટલે નથી પરણતા કે, મોદીની માફક હું પણ દેશનો… અરે રામ રામ…
-
અમિતાવ ધોષ સુપર હાર્ડ સુપર ટેલેન્ટેડ અમિતાભ બચ્ચનથી વધુ નહિ તો કમ પણ નહિ….
આજ રીતે અમિતાવની નોવેલ હંગ્રી ટાઈડ અને ગ્લાસ ઓફ પેલેસ ફેમેસ છે. અમિતાવ કેરળમાં હતા ત્યારે તેમણે સર્કલ ઓફ રિઝન લખી. તો શેડો લાઈન તો સ્ટુડન્ટસના અભ્યાસક્રમમાં પણ આવે છે. એન્વાયરમેન્ટ ક્લાઈમેટ ચેન્જ પર હંગ્રી ટાઈડ.