-

સોનાનો મહેલ
સમયનું વ્હેણ ખેચી જાશે આરંભ થી અંત લગી,સામે પાર તરી જવાને શું કરવું ? આવા તોફાનનું શું કરવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સાંભરે છે મને મારા એ દિવસો
આંખો ના સપના ને દીલ માં છુપાવી. સાંભરે છે મને મારા એ દિવસો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સૌંદર્ય તો આંખો
સૌંદર્ય તો આંખો વડે પીવાતો નકરો શરાબ છે સાકી ઉતર્યા પછી એ નશો જણાશે ઠાલો આભાસ છે સાકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સફેદ કાગળ જેવુ
સદી ઓ થી સ્મૃતિ ના ચાસ પાડેલુ મારુ મન. જન્મોજન્મ ની યાદો ને સંગ્રહી બેઠુ મારુ મન. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સપના જોવાય છે
શ્વાસ અંદર ભરાય છે, કચરો બહાર કઢાય છે. રોકો આવન જાવન તો હળવા થઇ તરાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સરિતા કિનારે…ચાંદની રાતે. ….
ખોવાઇ ગઇ ખુદ માં ઓગળતા.. ‘કાજલ’ એ નદી નો કિનારો.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વિશ્ર્વાસ પર જીંદગી
હ્રદય માં જલતી આગ ને સ્નેહ થી બુઝાવતી રહી. સ્વ ને ભુલતી જીંદગી માં પીગળતી જ રહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

શાંત જળમાં એક કાંકરી
ચાહત સાથે શંકાએ બહુ સગપણ રાખવું સારું નાં, જીવનભરનો પાકો સ્નેહ પળવારમાં સરી જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

શાને અમોને
કાવ્યો ગઝલમાં કેટલો લય આવે. શબ્દો વડે બેફામ ઘાર કરો છો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સંગીત ના સૂરો ને તાલી ઓ
જીન્સ પહેરનારી આજ ચોલી પહેરી રમે. વરસ આખુ લાગે વિસરાઇ સંસ્કૃતિ ને રમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સખીમે બીડેલા
મારે આજ વણખૂલ્યા હોઠની કહેવી એક વાત આ સેથી ચુમીને પાડી છે વિનોદે મઝાની ભાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

યાદ છે તમને?
તારી પ્રથમ મિત્ર, પ્રેમિકા, તારી જ સંગીની… તુ કયા છો? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સબરસ- હું ના માગું વઘારે
સબરસલ્યો વેચું હું સબરસ અહી થોડા ઉજાશે નવા દિવસે અને ઉગતા થોડા પ્રકાશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | રીત રીવાજ
વિશ્રામ માંગ્યો કરી મુક્ત દેહ. જન્મ સફળ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સતત મારી ઉદાસીમા
તમારા સ્પર્શની મૌસમ સજાવી શબ્દ રૂપે એ ચ્હેરો શબ્દ દેહે કાયમી અડતો રહે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | લાગણી વાવી
આંગણ સુનુ ઘર નિશબ્દ મારુ રીસાય બાળ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સબરસ
હથેળીમા બધાને સરખી “રેખા” હોય તમે પ્હેચાન મારી ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | લાણી લાગણી
સંબંધ કયો? સવાલ ઉદભવ્યો દ્રૌપદી સખા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સરતી જતી સાંજે
આ જાગતી આંખો મહી આવી પુછો કે ચાંદ ઝીલ્યો કેમ ભેકાર રાતે આંખની ભીનાશમા ભળતો રહે છે ચાંદ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | વાલમ વૈરી
મન દાનવ દાનવ રાજ ફાલ્યુ કરે વિનાશ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સફેદ ખેતરમાં
આ બંધ બારીઓની માફક સ્થિતપ્રજ્ઞ રહેતાં બરાબર શીખી ગઈ છું। #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | લખુ ના લખુ
લખુ ના લખુ વિડંબળા અપાર શબ્દો વામળા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

હાઈકુ | વિશ્ર્વ પંથીક
જાણ પીછાણ પળ માં, બદલાઇ જૂદા તું ને હું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


