-

આજ ખુલ્લી આંખોને
આજ ખુલ્લી આંખોને અડાડીને તમને મોકલ્યો છે અજંપો વિરહની આગમાં બરોબર તપાવીને પકાવ્યો છે અજંપો
-

गर इश्क है तो
गर इश्क है तो इसको तरीके से जताकर तो देखो किसी के दिलमें प्यारका एक चराग जलाकर तो देखो
-
-
-
-

कुछ् ना कहेना चुप रहेना
उसपे मर मिटने की यारों जो अगर इजाजत है उनके कंधो पर चड़कर जाना एक इम्तिहान है
-
-
-

कुछ और नहीं चलो आज हम
कुछ और नहीं चलो आज हम प्यार बाँट लेते है छोडो हार जित यहाँ चलो हम याद बाँट लेते है
-

આખો જમાનો સાથમાં
વરસો વીતી ગયા ભલે તોયે હજી પ્રેમમાં શરમ નડે વેલેન્ટાઈન નું કારણ ઘરુ, લે હાથ મારો સુવાસમાં દઉં
-

આંસુની જો પરબ ભરું
જોઉં જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે, તુજ અલગારી લાગણીઓમાં મન ગુલાલે રંગાય છે .
-
-

આંસુ ભરેલ આંખો વચમાં
આંખ મીચું નિંદર કાજે તું સપનામાં જણાય છે, શ્વાછો શ્વાસે તારી યાદો ખુશ્બુ થઈ પંકાય છે .
-
-
-

આંખોમાં સપના સજાવીને
કોઈ બંધન લાગે નહી ને સગપણ જોતા જાવ છો ખુશી હોય કે વ્યથા તમે શબ્દોમાં ઉતારતા જાવ છો
-
-
-
-
-
-
-
-


