-
ચાલને પ્રેમ કરી લઇએ
આમંત્રણમાં સહુ કોઈ પહોંચે,ના બોલાવે પહોંચી જઈએ, માનપાન જેવું ધણું છે જગમાં, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હાયકુમાળા
સાંભળી વાત પ્રત્યુતર પાઠવ ને બનીશ સાથી? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
કોઇ મને શોધતુ આવશે
કોઇ મને શોધતુ આવશે, આવી હાલ મારા પુછશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શ્ર્વાસોને મૂકયા ગીરવી
શ્ર્વાસોને મૂકયા ગીરવી કરી મોહબ્બત જ્યારથી હથેલીમાં સજાવ્યું દિલ,નામ તમે લીધું જ્યારથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
સંગ કૈ શોધશું
સંગ કૈ શોધશું ચાળવી એકલા, જીવવું થોડુ જ્યાં ટાળવી એકલા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
જાગો એટલે શું
ખુલ્લી આંખો જીવંત શરીર અને જાણીતા માર્ગ, વળી ડર કેવો? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સાક્ષાત્કાર ઈશ્વરનો
મૃગકસ્તુરી જેમ એતો ભીતર મળે જાણીને શોધનારો હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શો મસ્ટ ગો ઓન
દીવાળી ની સવારે શુભેચ્છા ના ઢગ વચ્ચે. એક પરિચત ની શુભેચ્છા સાથે… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
જરા રોકાઈ જાને…
તું હજુ જરા રોકાઈ જાને… મન ભરી ક્યાં રાતો માણી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સબરસ
સબરસ સ્વાદ ખારો નામ મીઠું કહે પ્રભાત. ચપટીક નાંખાે સ્વાદ ભરપુર કહે પ્રભાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
સંગીતના તાલપર
ચાવી જડી એક દિન, ખોલી કરી ભૂલતી, જુદી ક્ષણેા થીજવી,ખુદા કળી જાયછે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
સાબિતી પ્રેમમાં શું
રાધેશ્યામ કહો કે મીરાનો કૃષ્ણ કહો, વિરહતો મળ્યો, નામ જ તેમનું ગવાયું હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાથો માં લીધી માટી
સવઁત્ર તેજ દેખાયા કરે.. આને શુ કહેવુ “કાજલ” મારે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી
પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી ચાંદ ને નીરખ્યા કરુ જળ માંહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
સોનેરી કિરણોની સવારીએ
તને ચાહું છું ચાહીશ હર સ્વરુપે. સવાર…. સોનેરી સવાર… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
કેવી આ બેચેની સમજાય ના
હા જોયે છે મને મારી તારી યાદોથી મુક્તિ. કાજલ નહિં કિરણ નહિં . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
જિંદગી તું બે ઘડી રોકાઈને
જિંદગી તું બે ઘડી રોકાઈને તું મળતી તો જા તું હવે સૌ સાથે થોડી થોડી અહી, તું હળતી તો જા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – પાંખો
કાશ મને પાંખો હોત, શબ્દને બદલે સ્વંયમ આવત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક -ખોવાયા અમે.
માર્ગ ભૂલ્યાને સ્થંભિત થયા ત્યાંજ, સાગરની લહેરો એ પાછા પટકાયા અમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – દિવાની
કાજલનું મૌન માં જ કહેવું . તારી તારી ને તારી જ દિવાની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – પ્રેમ
શમણાનો સંસાર માણવા ચાલી. પ્રેમ ને જીવવા કાજલ નું ટપકું કરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ક્યાંક રજુઆત ની અપેક્ષા
ક્યાંક રજુઆત ની અપેક્ષા! ક્યાંક આલોચના ની તિતિક્ષા! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – વેલેન્ટાઇન
તુ જ મારી પ્રિયે તુ જ વેલેન્ટાઇન. સદી ઓ થી આદમ ની ઇવ, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
કવિતા મારા સપનાની ઉડાન
કવિતા મારા સપનાની ઉડાન, મારી લાગણીનું કાગળ પર ઉતરવું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal