-

તમારી રાહ હું જોઇશ
તમે એક મુઠી માટી તમે નાખો કે ના નાખો. તમારી રાહ હું જોઇશ એ વખતે પણ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તરસ જન્મો જન્મ ની લઇ બેઠો
તરસ જન્મો જન્મ ની લઇ બેઠો. સાગર ની ખારાશ પણ પી બેઠો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તરસી કુંવારી ધરતી હતી
તરસી કુંવારી ધરતી હતી ત્યાં આવી ચડેલ પરદેશી હતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તરસ જન્મો જન્મ ની લઇ
તરસ જન્મો જન્મ ની લઇ આમ સાગર કિનારે તરસ્યો બેઠો. તરસ ના મારયો સાગર ની ખારાશ પણ પી બેઠો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ડબલ બેડ ની ડાબી બાજુ સુતી
આ રિક્ત સ્થાન ભલે રિક્ત જ રહયુ… હ્રદયાસન પર તો તુજ છો ને રહીશ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તરસ જન્મો જન્મ ની લઇ
તરસ જન્મો જન્મ ની લઇ, કિનારે તરસ્યો બેઠો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તારા નયનો માં સૂરમો
તારા નયનો માં સૂરમો બની અંજાવા દે, તારા હોઠો પર ગીત બની ગુનગુના વા દે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ઝંખના સ્પશેઁ
પડધા પડે અનહદ ગોષ્ઠી ના સંગત તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

જીવન ની ઋતુ ના રંગ
જીવન ની ઋતુ ના રંગ બની સહચયાઁ. કયારેક માનવ બની ને અવતયાઁ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

આંખ બંધ કરો તો
ઝરમર ઝરમર વરસે આ તારી લાગણી. ભીંજવે મને તન મન થી તારી લાગણી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

જયારે જયારે તુજ નયનો થી નયન મળે
‘કાજલ’ જીવન આમજ સુ મધુર થઇ પડે. તુજ સંગ આમ જન્મો જન્મ નો કોલ થઇ પડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ચાલો દોસ્તો આજે એક રમત રમી લઇએ
‘કાજલ’ તણો ઉપદેશ નથી તે સમજી લઇએ. ચાલો, જીવન ને જીવવા ની કોશિશ કરી લઇએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન
ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન રહે માનુ હું. સોળ શિંગાર પણ અઘુરો લાગે માનુ હું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ચાલો આજે સંવત્સરી
ચાલો આજે સંવત્સરી નિમિતે સૌને મળી લઇએ. સૌને મિચ્છામીદૂકડમ કહીને ક્ષમાપના કરી લઇએ., #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ડંખ મને ડંખ્યા કરે સતત
ડંખ મને ડંખ્યા કરે સતત. વિચારો આવ્યા કરે સતત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ક્ષિતિજ માં નજર ખુપાવી
ક્ષિતિજ માં નજર ખુપાવી, બેઠી હતી એકલી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પાંપણોના પડદા ઝુકાવી
એ, બજાર સોંસરી નીકળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સૌને મળી લઇએ.
કોઇક માટે પરમાર્થ ના કામો કરી જીવન સાથઁક કરી લઇએ. ખોટી આત્મ પ્રશંસા ને ખોટી મોટી મોટી વાતો છોડી દઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ચાલ હવે, ભેદ ભાવ ભુલી
ચાલ હવે, ચાહત નો ઉત્સવ મનાવી એ. આજ હવે, ફુલો ની ફોરમ થી જીવન મહેંકાવી એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

નિરાવરણ ચાંદ
તારાઓના ઝગમગાટમાં પણ એક સાચા પ્રેમીની ચાહત વિના અધૂરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ખુશી અનંત
યાદો આપણી મુડી, અણમોલ કે વધુ શું માગું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ખંડિત મુતિઁ
અત્યાચાર સીતમ સ્ત્રી જ ભોગવે? બાળ સ્વરૂપ કે વૃદ્ધા કાયમ તે જ બધુ સહે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ના થાવાનું સઘળુંય થાય.
મુજ ઘેલીથી આજ ના કરવાનું સઘળુંય થાય મારા ઉરમાં ઉમંગે કઈ કઈ થાય ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આ રાત અમાસ નું અંધારુ
ઘનઘોર અંધારુ આ રાત અમાસ નું અંધારુ ચારે બાજુ ઘેરાયેલુ આસપાસ અંધારુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


