-

લાગણીનાં પડીકે
મેં પણ હસતાં ચહેરે એ યાદ વધાવી. ચૂમી ભરીને ગળે લગાવી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મિત્રા, કરી એ આજ આપણી વાત
ક્રુષ્ણ ને અજુઁન નહી… પાંચાલી ને તેના સખા ની વાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વર્ષાગીત …
આંખ્યુ મહી થી મોતી ટપકે કાજળ રેલાઈ જાય જો. તું બે ઘડી હવે વરસી જો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | મયાઁદા તારી
સરિતા ભળી સાગર, ઐકય કે ત્યાગ રુપજ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વરસાદી મૌસમમાં
સઘળું એળે ગયું. અને, દુનિયાની આંખોમાં આબાદ ઝલાઈ ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | માફી શબ્દ જ
કેશરી વાઘા સજયા યુધ્ધ કેરા ફતેહ હવે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વરસાદી મૌસમ હતું
બારણું વાસ્યાં વિનાજ એમાં સમાઈ ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દ્રાર પર ગુજરાત ના
આતો અહી થી આમ ભાગી ગઝલ. વાતો ન ઝાઝી વાચવી કેતી ગઝલ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મહાભિનિષ્મકરણ
ઓહ ! એ બુધ્ધ નુ મહાભિનિષ્મકરણ કયારે પામશુ.? ‘કાજલ’ આ માનવ સમુદાય માં કયારે કોને થશે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારી પલકો માં કૈદ તમને કરી લઉ
‘કાજલ’ બસ તમારા માં ખોવાઇ જઉ, એટલી જ તમન્ના વ્યકત કરી લઉ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારી અંદર સમાવેલ
નવી આશ નીશદિન મારા માં જગાવતો દરિયો. ભરતી ઓટ ક્રમ જીવન નો સમજાવતો દરિયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા માં ઘુઘવે છે એક દરિયો
ઋષી શો શાંત, ચંચળ બાળક શો ચંચળ દરિયો. મારા માં ધુધવે છે એક દરિયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા મન માં આકાર લેતી
કલ્પના ની પાંખો એ સવારી કરાવતા. મારા માં જ જન્મતા ને મારા માં કાળ પામતા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

લખતી રહું ઘીમી ઝરેલી
લખતી રહું કાવ્યો ગઝલમાં માત્ર હું નામ તારું સાથે સજાવીશું વફાને વાયદા આવજે ને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મારા ઘર ની બાલ્કની એ થી
તારા પ્રત્યે નો આ અનુરાગ શું છે ? શું શશી તુંજ મા હુ કોઈ ને કલ્પતી? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

રાતે સપનાં વેચ્યાં
ગ્લાસની આરપાર જોઈ સંતોષ માણ્યો સાવ મફત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મનડુ મારુ ભરાયુ
‘કાજલ’ ભીતર ધુધવે દરિયા ની ભરતી ના પુર. ઝાંકવા મથુ ને, ઓટ ની ઓટ ને હું ખાલીખમ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા ઘર ના બંધ દ્રાર પર..
જાણે Psychotherapy ને યાદ આવ્યુ એક Quote ‘આપણ નહી રહે’ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

માંગ્યુ મે ચપટીક ને
માંગ્યુ મે ચપટીક ને, તમે ખોબો ભરી આપ્યુ. માંગ્યુ મે એક બુંદ ને, મને છલોછલ ભરી આપ્યુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મન હી દ્વારકા મન હી ગોકુળ
મન હી બળ મન હી કળ મન હી ચકળ વિકલ હૈ દયા કરો હે મને શ્વર, ખેલો મેરે મન કે આઁગનમે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બંધ પલકો માં છુપાયેલ સ્વપ્નો નો સાગર
બંધ પલકો માં છુપાયેલ સ્વપ્નો નો સાગર. પળવાર પણ ન દૂર થાય આ સ્વપ્નો ની કતાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બળબળતા મધ્યાને
એક વિસામા ની શોધ. અગ્ન વરસાવતા ગ્રીષ્મ માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બંધ હોઠો એ કહેલ વાત તમે
બંધ હોઠો એ કહેલ વાત તમે. બંધ આંખો એ કહેલ વાત તમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

રાતના સપનાંઓ…
રાત સાથે પ્રીતી કરી તેની આગોશમાં સમાઈ ગઈ આંખને કાબુમાં રાખી પણ સપના લલચાવી ગયા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel


