-
શીર્ષક – પાંખો
કાશ મને પાંખો હોત, શબ્દને બદલે સ્વંયમ આવત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક -ખોવાયા અમે.
માર્ગ ભૂલ્યાને સ્થંભિત થયા ત્યાંજ, સાગરની લહેરો એ પાછા પટકાયા અમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – દિવાની
કાજલનું મૌન માં જ કહેવું . તારી તારી ને તારી જ દિવાની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – પ્રેમ
શમણાનો સંસાર માણવા ચાલી. પ્રેમ ને જીવવા કાજલ નું ટપકું કરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ક્યાંક રજુઆત ની અપેક્ષા
ક્યાંક રજુઆત ની અપેક્ષા! ક્યાંક આલોચના ની તિતિક્ષા! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – વેલેન્ટાઇન
તુ જ મારી પ્રિયે તુ જ વેલેન્ટાઇન. સદી ઓ થી આદમ ની ઇવ, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
કવિતા મારા સપનાની ઉડાન
કવિતા મારા સપનાની ઉડાન, મારી લાગણીનું કાગળ પર ઉતરવું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – લાગણીની વાત
તારી સફળતા પોતીકી લાગતી.. તારી પીડા એ આંખ ભરાતી.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અછાંદસ – એકલતાની વ્યથા
મને કરી દીધો વેરવિવેરખેર.. તારી યાદોના સ્પંદનો સાથે… રોજ થોડો તુટતો રહું છું.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શીર્ષક – હળવાશની પળ
વાલમના સાથને પામવા આતુર બનતી, સાંજની એ મધુર પળો યાદો બનાવતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અછાંદશ – સપનુ
મારા સપનામાં રોજ એ આવતી, મને લીલોછમ બનાવીને ચાલતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અછાંદશ – એક વાત પુછું?
હા ! હું તને ચાહુ છું,ચાહતો રહીશ…. બસ! આજ જવાબ તારો હંમેશાંનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શિવ સતીની કથા
કાજલ ભક્તોની ભક્તિની આ કથા. શાશ્ર્વત શિવ શંકરની હર હર મહાદેવની કથા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
નહિં આવુ નહિં આવુ
કાજલઆ આંખ્યું નુ રેલાય,મનડુ તેને મળવા તરસાય, રોજ રોજ ના મળવાના બહાના કયાંથી લાવું? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અછાંદશ – તારું પુંછવું
જે તને મને જોડી રાખે છે. સાબિત કરવો પડે તે પ્રેમ નહિં . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અછાંદસ – એક સાંજ
પર્વતાધિરાજ તેને આગોશમાં સમાવતા. ગગનની ઓઢણીને હળવેથી સરકાવતા, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શાંત જળ માં
દોડતા વાદળો માં રચાયો એક ચહેરો… આંખો એ સ્વપ્ના ની કેડી શણગારી.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વ્યક્તિત્વ તમારું અજીબો ગરીબ
થાય શું કામ વિચારુ એક અજનબી માટે? તો થાય શું કામ આટલી કૃપા અમ પર? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચાંદ આભમાં
આજે પૂનમ મારે રોજ ચાંદની. તારા સંગમાં. 😍 #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વેદના- સંવેદના
કર બંધ આ રમત જાત સાથે જ રમાતી. ખુલી બાજી ને,કયુઁ કરાવ્યુ સધળુ કબુલતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
શેનો બોલાવે તું.
માર્ગ ભૂલ્યાને સ્થંભિત થયા ત્યાંજ, સાગરની લહેરો એ પાછા પટકાયા અમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
કાંટાઓના વનમાં એકલી થઇ
સ્વજનો જે કહેવાયછે તેના માટે જીવતી સવાર. સંધ્યા સમયે થશે કયારેક પ્રિયમિલન આશ લઇ ફરતી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વધસ્તંભ
રોજ વધસ્તંભ ઉચકવા ની પીડા ના કરેલ અપરાધ માટે રોજ રાતે શુલી ચડવાનુ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાયકુ – વન વગડે
ઋતુરાણી જ્યાં પગ માંડયો,ભોમ ધરતી ખુશ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal