Gujarati


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • મન માં મલકાતી

    મન માં મલકાતી

    બહાનુ કરી નીકળી પનધટ ની વાટ, નીસરી હું નીરખવા તને ધરબાર..

  • તૂટતું ઘર સહેવાની ભાવિમાં

    તૂટતું ઘર સહેવાની ભાવિમાં

    માણસમાં નક્કી નથી કે માણસ મળશે એથી તો સારી ભેંસ કે પાડો તો જણશે

  • મન, હું કેમ તને સમજાવું

    મન, હું કેમ તને સમજાવું

    તું તો સપના જોવા કાજે સોળ સજે શણગાર, મારા કાંડા રોજ કપાતા કરવા એ સાકાર,

  • અંદરવર્લ્ડનું ગીત

    અંદરવર્લ્ડનું ગીત

    માંહ્યલામાં ફૂટે છે ઇચ્છાના બોમ્બ અને રોજરોજ થાય ખૂબ મારકાપ,

  • મારા સપના

    મારા સપના

    માનવ મન નો તાગ મેળવે મારા સપના. મારી અનકહી કહાની કહે મારા સપના.

  • એક અધુરી વાર્તા

    એક અધુરી વાર્તા

    ચિરપરિચિત સ્પર્શ થી હૈયા મહી એ ભરતીની લહેર ભરી જાય ને, સંઘ્યા ટાણે મંદિરમાં ઘંટારવ થઇ જાય જો આટલું કઈ થાય.

  • એક અધુરી કવિતા….

    એક અધુરી કવિતા….

    આજે તુ નથી,એ સમય નથી,ને ચોમાસું નથી, એ અધુરી ઇચ્છા ક્યાંક જીવંત હતી.

  • મન માં ચાલતુ વિચારો

    મન માં ચાલતુ વિચારો

    રજીત ના ફેંસલા વગર ની લડાઇ… સંતાવાની છતરાયા થવા ની…હાવી થવા ની રમતો..

  • મન તો મીરાં થઇ ને મ્હાલે

    મન તો મીરાં થઇ ને મ્હાલે

    દુ:ખતી રગ ઝાલીને સ્હેજે પીડાને લઉં કાંતી, ને, ખુશીઓના ગીત લખીને ખુદનો ભેરુ થાતી,

  • તકદીર લઈ ફર્યા અમે

    તકદીર લઈ ફર્યા અમે

    એકલા ‘સિદ્દીક’ ઘોરી માર્ગમાં, ના કદીયે મીર લઈ ફર્યા અમે.

  • બોલ હવે અનિલ્યા!

    બોલ હવે અનિલ્યા!

    સવાર બોલી, ‘કેવું લાગ્યું બોલ હવે અનિલ્યા!’

  • મારા રુધિરની હું હવે

    મારા રુધિરની હું હવે

    જમાનો રોકી નહિં શકે મિલન હવે આપણું, સાચા પ્રેમની હવેતો તાકાત જતાવી દઉં

  • એક અછાંદસ સંવાદ

    એક અછાંદસ સંવાદ

    બસ ક્યારેક યાદોમાં પણ સાથ આપતી રહેજે” આવજે કહી તેમણે સ્નેહપૂર્વક હાથ હલાવ્યો”

  • એક અંધારી રાતે

    એક અંધારી રાતે

    પડછાયાની ઓથે, ઓરા નીકળ્યાં, અને ભીંતે ચડવા માંડ્યા.

  • ઓરડાની મારી બારી

    ઓરડાની મારી બારી

    લજ્જા ઓથે છુપાઈ રહી અમીનેષ તાકતી બારી, હર્ષ શોકની ઝાલર, સ્નેહના પડદે સજતી બારી

  • મન ઉપવન

    મન ઉપવન

    મન ના ઉપવન ને ફોરમ ના સંગ માં મહેંકતુ કરુ. પતંગીયા ની પાંખો ની ભાત થી ભાતીગળ કરુ.

  • ભીનપવર્ણી તરસનો પડઘો

    ભીનપવર્ણી તરસનો પડઘો

    રંગે-રૂપે નોખાં ટાણાં સંભાળ્યા છે સ્હેજે, વાત જરીક છે લાંબી સખી, પણ તું હોંકારો દેજે,

  • જોઈએ

    જોઈએ

    કોઈ જોડવા ઈચ્છે, કોઇ તોડવા ઈચ્છે, જોઈએ મહોબ્બતની, કોણ લાજરાખે છે.

  • પીડાને ઠપકો

    પીડાને ઠપકો

    તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

  • 100 વષઁ પુરા કરી 101 મી વષઁગાંઠ

    100 વષઁ પુરા કરી 101 મી વષઁગાંઠ

    વિચારે છે પહેલા કોણ પહોચશે? હા! તે એકલી રહે છે ત્રણ ત્રણ દસકા થી..

  • એ હાથમાં મારો હાથ

    એ હાથમાં મારો હાથ

    સુક્કો ભઠ્ઠ આ કિનારો રેતાળે પડ્યો અહી ઘૂઘવાતો દરિયો વહેતો કોણ માનશે

  • એ શબ્દો સાથ ખંજર

    એ શબ્દો સાથ ખંજર

    એ શબ્દો સાથ ખંજર ક્યાં જરૂરી હોય છે અમથું હ્રદય વ્હેરાય છે ચુપીની વાપરો તલવાર ને માણસ હદયથી વેતરાતો જાય છે

  • મદભરી આંખોમાં ડુબવું છે

    મદભરી આંખોમાં ડુબવું છે

    હૈયાના ધબકારે ગુંજે તારુ નામ, અવ્યક્ત ભાવોના સ્પંદન લે તારુ નામ.

  • બરછટ હતી ને હતી

    બરછટ હતી ને હતી

    હાથવગી કળ અને કૂંચીથી ચેતનાની ધખતી રહે છે જાણે ધૂણી ટેરવાંની વાત જરા સૂણી..


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.