-
-
સવારે વિરોધ સાંજે પ્યાર
વિરોધીઓ અહીં ટેકેદાર બની જાય છે ટેકેદાર અહીં ભાગીદાર બની જાય છે #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #kavita #gazal #geet #sahity #sarjan #keepwriting
-
અસ્તિત્વને ગમે એવું
અસ્તિત્વને ગમે એવું કરવું છે કાળ ને અતિક્રમે એવું કરવું છે #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #kavita #gazal #geet #sahity #sarjan #keepwriting
-
-
-
તારા પ્રેમ સામે મારૂં સઘળું રૂપ
હું શણગારૂં મારી જાતને પ્રતિબિંબ આહ ભરે છે અરીસો પણ જો તારી નજરથી મુજને જુએ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
તમે આપો રજા તો હું કરું
તમે આપો રજા તો હું કરું ફરિયાદનો એક વાર, એમ કરી જતાવું તમને, છે મારો કેવો અધિકાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
તમે આવો સારું લાગે
પહેલી પ્રિત ની મુલાકાતે રાત લાંબી લાગે છે સવારે સુર્યનું આંગણે આવવું ભારે લાગે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
તપતી તરસનું માન રાખવા
થઇને લક્કડખોદ અમે સ્મરણ કાયમ દૂઝતાં રાખ્યા બનીને શાહમૃગ એ જાત જોડે આંખોમાં છુપાઈ ગયા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
તરસ્યું મન હો ત્યારે
ગગનમાં વાદળો દેખાઇ એમાં વરસે ના વરસાદ કૈં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel