-
મારી નજરને ખેચતી
મૌસમ અને માણસની વચમાં કેટલો છે ફર્ક જાણ્યું? ઋતુ વરસની ચાર,તો આ માનવી પળમા ફરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ન જાણ્યુ જાનકીનાથે
ન જાણ્યુ જાનકીનાથે એવુ તો કહયુ હશે કેટલીવાર. પણ જયારે જયારે પડી વિપત જાણ્યુ હશે કેટલીવાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા
નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા હવે. એક મેક ને માટે હસ્ત થી હસ્ત મળશે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
બોલકી આંખો
બોલકી આંખોના સમ જેમાં મારો ચહેરો ડોકાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દીકરી હંમેશા વ્હાલ નો દરિયો
‘કાજલ’ ઈચ્છે છે દીકરા ની દીકરી બનવા જે પ્રેમ -હેત બેન દીકરી આપે તે આપવા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ભીંત ખખડાવીએ તો…
અંધારી રાતે એક દિવા ના ટમટમાટે મેં ભીંતને ખખડાવી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
અહી મળતા બધા પ્રેમને
ઉગતા સુરજની લાલીને મારા સેથામાં સરકાવી લઉં, કિરણોને સમાવી લઉં… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ધર ની દીવાલો પર ફરતી મારી નજર
ધર ની દીવાલો પર ફરતી મારી નજર. તારી તસ્વીર જોતી હર દીવાર પર મારી નજર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
માનવીનું અહીં
કાયમ બહુ તપ્યા જગતને ટાઢક આપવા ઉપવન મુકી રણ મહી હવે ક્યાંય ફરવું નથી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા
નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા હવે. એક મેક ને માટે હસ્ત થી હસ્ત મળશે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal