એક ગમતી સાંજને બપ્પોર થી –
ઘર મહીં મેં આવવા સંમત કરી !
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
Reflection Of Creativity
એક ગમતી સાંજને બપ્પોર થી –
ઘર મહીં મેં આવવા સંમત કરી !
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
કોઈ મખમલી કવિતા પાસ હોય ને !
છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
પડધા પડે
અનહદ ગોષ્ઠી ના
સંગત તારી.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
હે હ્રદય ! આ પ્રેમ છે, સંભાળજે. .
સાવ સીધી ત્યાં કરાડો હોય છે !
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
જીવન મહી જ્યાં વેદનાંનો અંશ ઊમેરાય ત્યાં
ગીતા,અવેસ્તાં બાઇબલ નામે ગ્રંથો ખૂલી ગયાં
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
જીવન ની ઋતુ ના રંગ બની સહચયાઁ.
કયારેક માનવ બની ને અવતયાઁ.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
હોય શું આ શબ્દમાં કે મૌનમાં?
એક,બે ઘટનાનું ઓઠું હોય છે.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
ચલ પ્રતીક્ષાની વસંતોને આંખે ભરી કૃપણોની જેમ ઉગતાં જઇએ
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
ઝરમર ઝરમર વરસે આ તારી લાગણી.
ભીંજવે મને તન મન થી તારી લાગણી.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
મેં મને આપ્યું છે બસ એવું વચન,
એની સાથે રહેવા મારામાં રહું.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
જે રહ્યું નાં સાથ, દિલ એને જ માંગે ફરી ફરી
યાદને જકડીને રાખે, આયનો હજુ ફૂટ્યો નથી
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
‘કાજલ’ જીવન આમજ સુ મધુર થઇ પડે.
તુજ સંગ આમ જન્મો જન્મ નો કોલ થઇ પડે.