-
ત્રીપદી હાઈકુ
હું ને તું સાથી. કદીક ઝગડીયે, સ્નેહ કરીએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઉઠે ચિત્કાર
પ્રેમ કસૌટી નિષ્ફળતા અચુક ઉચ્ચ અપેક્ષા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
તારા વગરની એક સાંજ
તારા વગરની એક સાંજ આપ તો હું જરા મને ગોતી દઉં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઈચ્છા ઓના વનમાં જીદગી
પાર થયા પડાવ અનેક જીદગી સરકતી, સામે હતી મંજીલ ને હાથ થી દૌર છુટતી…. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
ટચાક ટચ કઈ ફૂટે છે.
તળાવ સરીખા મન મારામાં તરવરીયા તરતા સપના છૂટે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઉગી નીકળી છે મારા મન માં વાત
મહેંદી તો એવી ઉગી કે બની ગઈ હું મહેંદી, હર વંખત એક ધુન એક તાન આ રંગ મહેંદી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ
હેલ્લારોનો મારો અર્થ અતિઆનંદ કે આનંદનો અતિરેક આનંદની ચરમસીમા એવો છે. બાકી એનો જે અર્થ થતો હોય તે થાય એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું મારો નવો અર્થ કાઢી જ શકું છું !!!
-
-
ઠરી ગયેલા તળાવ કિનારે
ઠરી ગયેલા તળાવ કિનારે આ મહુડાનું ઝાડ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
આઇના સામે ઉભી
હોઠો પર મંદ મુશ્કાન સાાથે ઝાંખી નજર સમક્ષ આવતી. હાથ ફરે જયાં કેશ સવારવા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
સવારે વિરોધ સાંજે પ્યાર
વિરોધીઓ અહીં ટેકેદાર બની જાય છે ટેકેદાર અહીં ભાગીદાર બની જાય છે #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #kavita #gazal #geet #sahity #sarjan #keepwriting
-
તારા વિના હું
તારા વિના હું ક્યાંય નથી. મારા વિના તું, તું નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
આંખ બંધ કરો તો
આંખ બંધ કરો તો તમારા હોઠ ચુમી લઉ. હાથ ફેલાવો તો તમારી બાહો માં સમાઈ જાઉ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અસ્તિત્વને ગમે એવું
અસ્તિત્વને ગમે એવું કરવું છે કાળ ને અતિક્રમે એવું કરવું છે #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #kavita #gazal #geet #sahity #sarjan #keepwriting
-
તારો અને મારો પ્રેમ …
દુર જતાં તો બનતા આવ્યા … પ્રેમી હંસલા ની તૂટી જોડ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઈશ્વર ને પ્રાથઁના કરવા
દ્રારે ઘંટ વગાડો કે ન વગાડો, તે હરહંમેશ જાગ્રત કરે મંદિર માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal