June 2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • किसने कहे दिया फुलोसे

    किसने कहे दिया फुलोसे

    जहां भर की भले ही हमने शेरो शायरी की है मगर तेरे अलफाज मे परिन्दा चहकता है

  • ક્ષણ તો ક્ષણમાં સરકી જાય. . .

    ક્ષણ તો ક્ષણમાં સરકી જાય. . .

    ક્ષણ તો ક્ષણમાં સરકી જાય. . . ક્ષણની આવન-જાવન જોઈ, પાંપણ ફરકી જાય. .

  • ગઝલમાં તુ પેદા નવી જાન કર

    ગઝલમાં તુ પેદા નવી જાન કર

    નવી કોઇ કેડીને કંડારવા, કદી મનની સાથે સમાધાન કર.

  • થઈ ગઈ

    થઈ ગઈ

    આંસુમાં ગાંઠ થઈ ગઈ, ઇચ્છાઓ રાંક થઈ થઈ.

  • રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    મહાવતની આ પાર્થના ભગવાને સાંભળી બરાબર ૧૧૧ વર્ષ પછી આ મોગલોન દાંત ખાટા કરી નાખે એવો વીરલો પાક્યો જ, ભારત વર્ષમાં એ રાજા બન્યો અને એ કયારેય હાર્યો નથી. આજે સમગ્ર ભારત જેનું ઋણી છે નામ છે તેનું ” છત્રપતિ શિવાજી મહારાજ”.

  • એક પથ્થરની ઘણી સેવા

    એક પથ્થરની ઘણી સેવા

    એક પથ્થરની ઘણી સેવા કરી, એક નવોઢાએ પ્રભુ- પૂંજા કરી.

  • આજ મારે હડતાલ

    આજ મારે હડતાલ

    તંદ્રા તુટીને.. ના.. ના.. કહી અને હું ગૃહિણી મેં હડતાલની પુર્ણતા જાહેર કરી.

  • આંખોમાં સપના સજાવીને

    આંખોમાં સપના સજાવીને

    કોઈ બંધન લાગે નહી ને સગપણ જોતા જાવ છો ખુશી હોય કે વ્યથા તમે શબ્દોમાં ઉતારતા જાવ છો

  • આંખોને પાંપણે ઢાંકી

    આંખોને પાંપણે ઢાંકી

    સચ્ચાઈ જો હોય વાતમાં આંખ મહી ત્રાટક કરાય. ભૂલ હોય તો નજર ઝુકાવીને શરમ શરમ રમીએ.

  • ખુશીઓની જાત જ

    ખુશીઓની જાત જ

    નિયતિ ‘કાજલ’ના ધરનો માર્ગ વિસરી દૂર દૂર હવે તો જીવનથી વધામણી ભાગે છે.

  • कितने गुमान से

    कितने गुमान से

    कितने गुमान से भाप ऊपर बढती जाती है हदसे ज्यादा होते जमीं पर ठलती जाती है

  • કૈંક થયું છે એવું. . .

    કૈંક થયું છે એવું. . .

    મૌન સવાયું રાખીને આ તેજ-શબદનું સાધ્યું, હાથમાં કેવળ આજને રાખી કાલનું ભાથુ બાંધ્યું,

  • ગઝલ તો હું લખું છું

    ગઝલ તો હું લખું છું

    ધરમની વાંસળીથી, કદમને છેતરૂં છું.

  • એક બાળકની પ્રશ્ન ગઝલ

    એક બાળકની પ્રશ્ન ગઝલ

    ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે? હેં મા? ઊભા ઊભા ખાલી એને ચડે થડે? હેં મા?

  • મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ

    મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ

    આગ્રામાં આર્થિક હાલત ઠીક ઠાક જ રહ્યાં. દિલ્હીમાં પણ ગુજરાન ચાલી જતું. નવાબ અહમદ બખ્શ તરફથી પેન્શન મળતું રહેતું. અલવરના રાજ્યમાંથી પણ થોડી ઘણી આર્થિક સહાયતા મળી રહેતી. પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડી ત્યારે બગડતી જ ચાલી.

  • હવાઓના  રૂખને  બદલતા

    હવાઓના  રૂખને  બદલતા

    હવાઓના રૂખને બદલતા રહો, સમજદાર છો, તો સમજતા  રહો.

  • આંખો વડે મારગ

    આંખો વડે મારગ

    આંખો વડે મારગ કરી અંતરમા તું વરતાય છે આંધી જગતની શાંત લાગે ને ત્યાં તું છલકાય છે

  • કેમેરા ની ક્ષણ

    કેમેરા ની ક્ષણ

    કયારેક તો લાગે આ તસ્વીર બોલશે… માં ટહુકો કરશે… પિતા નુ ઉચાટ ભયુઁ વ્હાલ દેખાશે..

  • આંખો મહીથી

    આંખો મહીથી

    આંખો મહીથી કમાલ છટકી હૈયા વચમાં આવી અટકી

  • કુદરતના કરિશ્માની

    કુદરતના કરિશ્માની

    જયારે મુશ્કેલી આવે ત્યારે ઉગરવા મથું છું, શ્ર્વાસોને તારા શ્ર્વાસો સાથે ભેળવવા ચાહું છું.

  • कितनी अजीब बात है

    कितनी अजीब बात है

    आज सपनेमे उनसे फिर मुलाक़ात हुई जो अधूरी थी वो गुफ्तगु बार बार हुई

  • કેમ કરું ફરિયાદ. . .

    કેમ કરું ફરિયાદ. . .

    સાંજ-સવારી વેળના રંગો, એક સરીખા ભાળી, સમતાના બી વાવીને મેં, ઓટ સમયની ખાળી,

  • ખુદ હૃદય

    ખુદ હૃદય

    ગાઢ અંધારું ને સુનું ઘર હતું પારણું હલ્યું તો અજવાળું થયું.

  • રાત-દિવસ જાગી આંખે

    રાત-દિવસ જાગી આંખે

    રાત-દિવસ જાગી આંખે સોજા રાખ્યા છે એક ચ્હેરો એ જોવા, મેં રોઝા રાખ્યા છે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.